Sanskrit Literature

ક્રમ
ગ્રન્થનું નામ
કાવ્ય વિદ્યા
સર્ગ/અંક
મુખ્ય રસ
નાયક/
નાયિકા
પ્રમુખ પાત્ર
આધારગ્રંથ 
વિશેષ
1
રઘુવંશ (કાલિદાસ)
મહાકાવ્ય
19 સર્ગ
શુંગાર
શ્રીરામ - સીતા
દિલિપ, સુદક્ષિણા, વશિષ્ઠ, નંદિની, રઘુ, કૌત્સ, કુબેર, અજ, ઈન્દુમતી, દશરથ, નારદ, શ્રવણ, રાવણ, વિશ્વામિત્ર, લવ, કુશ, વાલ્મિકી, કુમધ્વતી, અતિથિ, અગ્નિવર્ણ
રામાયણ
- 21 રાજાઓનું ચિરિત્ર નિરૂપણ 
- 40 સંસ્કૃત ટીકાઓ
-ઈન્દુમતી સ્વયંવર
- 10 થી 15 સર્ગમાં રામનું ચરિત્ર
- 16 થી 19 સર્ગમાં રામનાં વંશનું વર્ણન
2
કુમાર સંભવ (કાલિદાસ)
મહાકાવ્ય
17 સર્ગ
શુંગાર
શિવ પાર્વતી
હિમાલય, મેના, શિવ, પાર્વતી, નારદ, તારકાસુર, બ્રહ્મા, ઈન્દ્ર, કામદેવ, રતિ, સપ્તર્ષિ, કુમાર કાર્તિકેય વગેરે
શ્રીમદ્ ભગવદ
ગીતા
36 સંસ્કૃત ટીકાઓ
3
કિરાતાર્જુનીયમ્
(ભારવિ)
મહાકાવ્ય
18 સર્ગ
વીર
અર્જુન/શિવ
અર્જુન, કૃષ્ણ, ઈન્દ્ર, શિવ (કિરાત), પંચપાંડવ, વનેચર, દુર્યોધન, દ્વૌપદી, વ્યાસ, યજ્ઞ, મૂક, વગેરે 
મહાભારત (વનપર્વ)
અર્જુન દ્વારા ઈન્દ્ર અને શિવની ઉપાસના
- શ્રી શબ્દ પ્રારંભ અને લક્ષ્મી શબ્દથી અંત
- 15 સર્ગ સંપૂર્ણ ચિત્ર કાવ્ય છે.
4
શિશુપાલ વધ (માઘ)
મહાકાવ્ય
20 સર્ગ
વીર
શ્રી કૃષ્ણ
શ્રીકૃષ્ણ, યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, નકુલ, સહદેવ, દ્વૌપદી, ભીષ્મ, શિશુપાલ(સભાપર્વ), દુર્યોધન
મહાભારત (સભાપર્વ)
1645 શ્લોક છે.
- 39 પ્રક્ષિપ્ત
- 22 છન્દોનો પ્રયોગ છે.
5
નૈષધીય -
ચરિત (શ્રીહર્ષ)
મહાકાવ્ય
22 સર્ગ
શુંગાર
નળ/
દમયન્તી
નળ, દમયન્તી, ભીમ, હંસ, નારદ, ઈન્દ્ર, વરુણ, યમ, અગ્નિ, સરસ્વતી, કલિ સેના, વૈતાલિક
મહાભારત (નળ આખ્યાન)
2830 શ્લોક
વૈદિભિ, ગૈડીશૈલી
6
બુદ્ધિચરિત (અશ્વઘોષ)
મહાકાવ્ય
28 સર્ગ
શાંત
ભગવાન બુદ્ધ
શુદ્ધોધન, માયાદેવી, સિધ્ધાર્થ, શ્રમણ, છન્દક, યશોધરા, બિંબિસાર, અરાડમુનિ, નંદબાબા, કામદેવ
ઈતિહાસ પ્રસિદ્ધ
- બૌદ્ધ ધર્મનો ફેલાવો સંન્યાસ, આમ્રપાલી ઉપવન, નિર્વાણ ભૃગુ, અંગિરા, ગૌતમ, ભરદ્વાજ, બુધ, ચન્દ્ર, અગત્સ્ય.
7
(કાલિદાસ)
ગીતિ કાવ્ય
પૂર્વ અને ઉત્તર
વિયોગ
હેમમાલી /વિશાલસી

બ્રહ્મી વૈવર્ત પુરાણ
મલ્લિનાથ ટીકામાં 118 પદ્ય
- રામગીરી આશ્રમ સંપૂર્ણ ગ્રંથ મંદાક્રાન્તા છંદમાં છે.
- 20 ભાષામાં ટીકાઓ લખાઈ છે.
8
હર્ષચરિતમ્ (બાણભટ્ટ)
આખ્યાયિકા
8 ઉચ્છવાસ
વીર
હર્ષવર્ધન
હર્ષવર્ધન, રાજ્યવર્ધન, રાજ્યશ્રી, પ્રભાકર, શશાંક, ગ્રહવર્મા, ભૈરવાચાર્ય
ઈતિહાસ પ્રસિદ્ધ
- 3 ઉચ્છવાસમાં બાણભટ્ટનું જીવન
- 5 ઉચ્છવાસમાં હર્ષનું જીવન
9
કાદમ્બરી (બાણભટ્ટ)
કથા
2 ખંડ
શુંગાર
ચન્દ્રપીડ કાદમ્બરી
ચન્દ્રમા, ચન્દ્રાપીડ, પુંડરીક, વૈશખ્યાયન, શુદ્રક, શુક્ર, ચંડાલકન્યા, જાંબાલિ, વિલાસવતી, શુકનાસ, કંપિજલ, મહાશ્વેતા, પત્રલેખા, કિન્નરયુગલ
બ્રૃહત્કથા (ગુણાઢ્ય)
ચંદ્રાપીડ અને વૈશમ્યાલના ત્ક્ષ્રણ જન્મોની કથા
- સર્વાદૃષ્ટ ગદ્ય રચના
10
દશકુમાર ચરિત (દંડી)
કથા
3 ખંડ
શુંગાર
રાજવાહન અવંતિ સુંદરી
રાજહંસ, માનસાર, રાજવાહન, અર્થપાલ, પ્રમતિ, સોમદત્ત, મિત્રગુપ્ત, ચંડવર્મ, માતંગ, કામપાલ, સુમતિ, સુમન્ત્ર, વૈશ્રવણ, વુંગતીમતી
બ્રૃહત્કથા (ગુણાઢ્ય)
દશ રાજકુમારોનો વર્ણન ત્રણભાગ પૂર્વપીઠિકા, દશકુમાર ચરિત, ઉત્તરપીઠિકા, એન્દ્રજાલ, માયાવી સાધુઓ, સમાજની દુષિત દશા
11
અભિજ્ઞાન શાકુન્તલ (કાલિદાસ)
નાટક
7 અંક
શુંગાર
દુષ્યન્ત/
શકુન્તલા
દુષ્યન્ત, શકુન્તલા, કણ્વ, અનસૂયા, પ્રિયંવદા, માઢવ્ય, ભરત, મારીચ, દુર્વાસા, ગૌતમી, મેનકા, માતલિ, વસુમતિ, શારદત્ત
મહાભારત (પદ્મપુરાણ)
બધીજ ભાષામાં વર્ણન થયેલ છે.
- જર્મન કવિ ગેટે માથા ઉપર મુકી
12
વિકમોર્વશીયમ્ (કાલિદાસ)
નાટક ત્રાટક
5 અંક
શુંગાર
પુરૂરવા ઉર્વશી
પુરૂરવા, ઉર્વશી, ઈન્દ્ર, કેશી, ભરતમુનિ, ઔશીનરી, વનવાસિની સ્ત્રી, કુમાર, નારદ
ઋગ્વેદ/
મહાભારત
ગર્ભનાટક યોજના વિયોગ
13
ઉત્તરરામચરિત (ભવભૂતિ)
નાટક
7 અંક
કરુણ
શ્રીરામ/
સીતા
શ્રીરામ, સીતા, વાલ્મિકી, લવ, કુશ, અષ્ટાવક્ર, વિદ્યાધર, કુમુખ,  આત્રેયી, અરુંધતી, કૌશલ્યા, વગેરે
રામાયણ
ગર્ભનાટક/ચિત્રવિચી નાટક છે.
નન્દીપાઠ, ભરતવાક્ય
14
મહાવીરચરિતમ્ નાટક (ભવભૂતિ)
નાટક
7 અંક
વીર
શ્રીરામ/
સીતા
તાડકા, અહલ્યા, બાલિ, જટાયું, મંથરા, પરશુરામ, સુગ્રીવ, હનુમાન, ઉર્મિલા, જનક, લક્ષ્મણ, ભરત
રામાયણ
વિદુષક રહિત મહાવીરના રૂપમાં શ્રીરામનું ચિત્ર
15
સ્વપ્નવાસવ દત્તા (ભાસ)
નાટક
6 અંક
શુંગાર
ઉદયન/ વાસવદત્તા/ પદ્માવતી
યૌગન્ધરાયણ, માસેન, વસન્તક, રુમણ્યવાન, બ્રહ્મચારી, અંગારવતી, તાપસી, ધાત્રી, વસુન્ધરા, વિજયા, અવન્તિકા, પરિવાજક
ઈતિહાસ પ્રસિદ્ધ
કવિ કલ્પિત
નાંદી યોજના
16
વેણી સંહાર (ભટ્ટ નારાયણ)
નાટક
6 અંક
વીર
ભીમ/ દ્રૌપદી
યુધિષ્ઠિર, અર્જુન, દુર્યોધન, કૃષ્ણ, ભાનુમતી, જયદ્રથ, કર્ણ, અશ્વત્થામા, ધૃતરાષ્ટ્ર, ગંધારી, દુઃશાલા
મહાભારત
દ્વૌપદીનું વેણી સંહાર
17
રઘુવંશમ્ (જીવ ન્યાયતીર્થ)
નાટક
6 અંક
શુંગાર
શ્રીરામ / સીતા
કાલિદાસકૃત રઘુવંશ મહાકાવ્યના જ પાત્રો છે.
રઘુવંશ

18
કપુરમંજરી (રાજશેખર)
સટ્ટટક
4 જીવનિકા
શુંગાર
ચંન્દ્રપાલ/
કપુરમંજરી
વિદુષક, રતનચંડ, ભૈરવનન્દ, વિભ્રલેખા, પ્રતિહારી, સારંગિકા, ચર્ચરી, વિચસણા
કાલ્પનિક
દોષપૂર્ણ કૃતિ છે જેમાં નાયક ધીરલલિત અને નાયિકા મુગ્ધ છે.
19
મુદ્રારાક્ષસમ (વિશાખાદત્ત)
નાટક
7 અંક
વીર
ચાણક્ય
નન્દ, રાક્ષસ, ચન્દ્રગુપ્ત, મલયકેતુ, શપળક, ચન્દનદાસ, વિરાઘગુપ્ત, નિપુણક, શકટદાસ, પર્વતક, ભાગુરાયણ, સિધ્ધાર્થ
વિષ્ણુ - પુરાણ
શ્રીમદ્ ભાગવત્
રાજનૈતિક છળકપટ વાળું નાટક છે.
20
પ્રસન્ન રાઘવમ્ (જયદેવ)
નાટક
7 અંક
વીર
શ્રીરામ / સીતા
મંજરીક, નુપુરક, જનક, રાવણ, વિશ્વામિત્ર, ગંગા, યમુના, સરયૂ, હંસ, પ્રહસી, વિભિષણ, સુગ્રીવ
રામાયણ
ગીત ગોવિન્દ ના રચિતા જયદેવથી જુદા
21
પ્રબોધ ચન્દ્રોદય (કૃષ્ણમિશ્ર)
નાટક પ્રતીકારાત્મક
6 અંક
શાંત
પ્રબોધચન્દ્ર
મન, મોહ, વિવેક, કામ, લોભ, તૃષ્ણા, ક્રોધ, હિંસા, સરસ્વતી, વૈરાગ્ય, વિદ્યા, ઉપનિષદ, શમ, દમ, તીર્થ
કાલ્પનિક
સુપ્રસિદ્ધ પ્રતિક નાટક છે.
22
માલવિકા અગ્નિમિત્ર (કાલિદાસ)
નાટક / નાટિકા
5 અંક
શુંગાર
અગ્નિમિત્ર/માલવિકા
ગણદાસ, હરદત્ત, દહરાવતી, ધારિણી, વસુમિત્ર, માધવસેન, કૌશિકી
ઈતિહાસ પ્રસિદ્ધ
કથાવસ્તુ નાટિકા પ્રમાણે છે.
23
નાગાનન્દમ્ (હર્ષવર્ધન)
નાટક
5 અંક
વીર
જીમૂતવાહન/ માલવતી
જીવમૂતકેતુ, આંગેય, માઇવતા, સન્યાસી, મિત્રવસુ, સર્પમાતા, ગરુડ, શંખચૂડ
ન્યાયચરિત્ર સાગર

24
મુચ્છકટિક (શુદ્રક)
પ્રકરણ
10 અંક
શુંગાર
ચારુદત્ત/ વસન્તસેના
મૈત્રેય, શકાર, શવિલક, આર્યક, ભિક્ષુક, મદનિકા, રોહનસેન, રેમિલ, વિટ, ચેટી, કર્ણપુરક
ઈતિહાસ પ્રસિદ્ધ
કાલ્પનિક
આમાં સામાજિક રૂપક આપવામાં આવે છે.
25
શારિપુત્ર પ્રકરણ
(અશ્વઘોષ)
પ્રકરણ
9 અંક
શાંત
શારિપુત્ર
બુદ્ધ, મૌદગલપીયાત, બુધ્ધિ, કીર્તિ, ધૃતિ, અમૂર્ત વગેરે
ઈતિહાસ પ્રસિદ્ધ
બૌધવી દીક્ષાનું વર્ણન આપે છે.
26
માલતી માધવ
(ભવભૂતિ)
પ્રકરણ
10 અંક
શુંગાર
માધવ/ માલતી
કલહંસ, ભૂરિવસુ, નન્દન, કામન્દકી, કયાલકુંડલા, અઘોરઘંટ, મકરંદ, મદયન્મિકા,  સૌદામિની
કાલ્પનિક
પ્રેમ-કથાનું વર્ણન
27
રત્નાવલી (હર્ષવર્ધન)
નાટિકા
4 અંક
શુંગાર
ઉદયન / રત્નાવલી
(સાગરિકા)
વિદુષક, યૌગન્ધરાયણ, વિજયવર્મા, વસુભૂતિ, એન્દ્રબાલિકા, વાસવદત્તા, કાંચનમાલા, સુસંગતા, વસુન્ધરા
ઈતિહાસ
પ્રસિદ્ધ
કાલ્પનિક
નાયક ધીરલલીત નાયિકા મુગ્ધા
28
પ્રિયદર્શિકા (હર્ષવર્ધન)
નાટિકા
4 અંક
શુંગાર
વત્સ આરણ્યક
દુષ્વર્મા, પ્રિયદર્શિકા, વાસવદત્તા
કાલ્પનિક

29
રાજતરંગિણી (કલ્હણ)
પ્રકરણ 
8 પ્રકરણ
શુંગાર
ગોનંદ
કૃષ્ણ, બલરામ, દિક્ષરાણી, હર્ષ ભદ્રેશ્વર, ચંદ્રાપીડ, સુસ્સલ
ઈતિહાસ
પ્રસિદ્ધ
કશ્મીરના રાજાઓનું સુંદર વર્ણન પ્રસિદ્ધ કરેલ છે.

Home

Wel Come to Astha Academy આસ્થા એકેડમીનું નવું અપડેટેડ મટેરીયલ, ફ્રી ટેસ્ટ અને વિડિયો લેક્ચર્સ હવે આપને નવી વેંબસાઈટ પર મળી જશે Astha ...