Sports

ખેલ જગત
હોકી
મેદાન:લંબાઈ  91.44 મીટર, પહોળાઈ 50 થી 55 મીટર
દડો: વજન:- 156 થી 163 ગ્રામ
હોકી સ્ટીક: વજન 240 થી 793 ગ્રામ, લંબાઈ 1 મીટર
ગોલના બે થાંભલા વચ્ચેનું અંતર: 3.65 મીટર
રમત સાથે સંકળાયેલા શબ્દો: સ્ટ્રોક, પેનલ્ટી, સ્કૂપ, રેફરી, સ્ટિક, અંડર, કટિંગ, વુલી, સેન્ટર ફોરવર્ડ, રોલ ઓન, પુશઈન, શૂટિંગ, ફૂલ બેક, કેરી, બુલી, ડ્રીબલ, શોર્ટ કોર્નર, સાઈડ લાઈન.
હોકી ભારતની રાષ્ટ્રીય રમત છે.
હોકીની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ 26 જૂન, 1895માં રાઈલમાં વેલ્સ અને આયરલેન્ડ વચ્ચે રમાઈ હતી.
હોકીની સર્વોચ્ચ સંસ્થા ફેડરેશન ઈન્ટરનેશનલ ધી હોકી છે. જેની સ્થાપના 1884માં થઈ હ્તી.
આંતરરાષ્ટ્રીય હોકીના મેચનો સમયગાળો 70 મિનિટનો હોય છે.
ઓલિમ્પિકમાં સૌથી વધુ આઠ વખત ગોલ્ડ મેડલ ભારતે જીત્યા છે.
અત્યાર સુધીમાં હોકીની કૂલ 13 વિશ્વ કપ યોજાયા છે.


વર્ષ
સ્થાન
વિજેતા
ઉપવિજેતા
ભારતનું સ્થાન
૧૯૭૧
બાર્સિલોના
પાકિસ્તાન
સ્પેન
ત્રીજું
૧૯૭૩
એમ્સ્ટર્ડ
નેધલેન્ડ
ભારત
બીજું
૧૯૭૫
કુઆલાલમ્પુર 
ભારત
પાકિસ્તાન
પ્રથમ
૧૯૭૮
બ્યુનસ આયર્સ
પાકિસ્તાન
નેધરલેન્ડ
છઠ્ઠું
૧૯૮૨
મુંબઈ
પાકિસ્તાન
પ. જર્મની
પાંચમું
૧૯૮૬
લંડન
ઓસ્ટ્રેલિયા
ઈંગ્લેન્ડ
બારમું
૧૯૯૦
લાહોર
નેધરલેન્ડ
પાકિસ્તાન
દસમું
૧૯૯૪
સિડની
પાકિસ્તાન
નેધરલેન્ડ
પાંચમું
૧૯૯૮
યુટરેક્ટ
નેધરલેન્ડ
સ્પેન
નવમું
૨૦૦૨
કુઆલાલમ્પુર
જર્મની
ઓસ્ટ્રેલિયા
દસમું
૨૦૦૬
જર્મની
જર્મની
ઓસ્ટ્રેલિયા 
અગિયારમું
૨૦૧૦
દિલ્હી
ઓસ્ટ્રેલિયા
જર્મની
આઠમું
૨૦૧૪
હેગ
ઓસ્ટ્રેલિયા
નેધરલેન્ડ
નવમું
૨૦૧૮
ભુવનેશ્વર






ફૂટબોલ   
મેદાન: લંબાઈ 90 થી 120 મીટર, પહોળાઈ  45થી 90 મીટર.
દડો: વજન- 396 થી 453 ગ્રામ, પરિઘ 68 થી 71 સે.મી.
એક ટીમના ખેલાડીઓની સંખ્યા : 11
રમત સાથે સંકળાયેલા શબ્દો: કોર્નર કિક,પેનલ્ટી, ડ્રોપ કિક, ડ્રીબલ , ફ્રી કિક, સીઝર્સ, હેન્ડબોલ, સ્ટ્રાઈકર, સ્વીપર, ફુલબેક, હાફબેક.
ફૂટબોલની શરૂઆત ઈંગ્લેન્ડ્થી થઈ હતી.
વિશ્વની  સૌપ્રથમ ફૂટબોલ કલબ શેફિલ્ડ 1857માં ઈંગ્લેન્ડમાં સ્થપાઈ હતી.
ભારતમાં સ્થાપિત પ્રથમ ફૂટબોલ ડેલહાઉસી ક્લબ હતી.
ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા ફીફા છે. જેનું મુખ્યાલય પેરિસમાં આવેલું છે.
પ્રથમ ફુટબોલ વિશ્વકપ 1930 માં ઉરુગ્વેમાં રમાયો હતો.
વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને ગોલ્ડન બૂટ ટ્રોફી આપવામાં આવે છે.
1982થી વિશ્વ કપમાં સર્વશ્રેષ્ઠ ખેલાડીને ફીફા દ્વારા ગોલ્ડન બોલ ટ્રોફી આપવામાં આવે છે. 
1994થી રશિયાના મહાન ગોલકીપર લેવ યાશીનની યાદમાં ફીફા દ્વારા વિશ્વ કપમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનર ગોલકીપરને યાશીન એવોર્ડ આપવામાં આવે છે.
1978થી વિશ્વ કપમાં સૌથી પ્રામાણિક અને ખેલદિલીની ભાવના સાથે રમનારી ટેમને ફીફા દ્વારા ફીફા ફોરપ્લે એવોર્ડ આપવામાં આવે છે.



વર્ષ
આયોજક
વિજેતા
ઉપવિજેતા
૧૯૩૦
ઉરુગ્વે
ઉરુગ્વે
આર્જેન્ટીના
૧૯૩૪
ઈટાલી
ઈટાલી
ચેકોસ્લાવિયા
૧૯૩૮
ફ્રાંસ
ઈટાલી
હંગેરી
૧૯૫૦
બ્રાઝિલ
ઉરુગ્વે
બ્રાઝિલ
૧૯૫૪
સ્વિત્ઝરલેન્ડ 
પ. જર્મની
હંગેરી
૧૯૫૮
સ્વીડન
બ્રાઝિલ
સ્વીડન
૧૯૬૨
ચિલી
બ્રાઝિલ
ચેકોસ્લાવિયા
૧૯૬૬
ઈંગ્લેન્ડ
પ. જર્મની
પ.જર્મની  
૧૯૭૦
મેક્સિકો
આર્જેન્ટીના
ઈટાલી
૧૯૭૪
પ. જર્મની
ઈટાલી
નેધરલેન્ડ
૧૯૭૮
આર્જેન્ટીના 
આર્જેન્ટીના
નેધરલેન્ડ
૧૯૮૨
સ્પેન
પ. જર્મની
પ.જર્મની  
૧૯૮૬
મેક્સિકો
બ્રાઝિલ
પ.જર્મની  
૧૯૯૦
ઈટાલી
ફ્રાસ 
આર્જેન્ટીના
૧૯૯૪
યુ.એસ.એ. 
બ્રાઝિલ
ઈટાલી
૧૯૯૮
ફ્રાંસ
ફ્રાંસ
બ્રાઝિલ
૨૦૦૨
જાપાન &દ.કોરિયા
બ્રાઝિલ
જર્મની
૨૦૦૬
જર્મની
ઈટાલી
ફ્રાંસ
૨૦૧૦
દ.આફ્રિકા
સ્પેન
નેધલેન્ડ
૨૦૧૪
બ્રાઝિલ
જર્મની
આર્જેન્ટીના
૨૦૧૮
રસિયા 


૨૦૨૨
કતાર


1942 અને 1946નો વિશ્વકપ દ્વિતીય વિશ્વ યુદ્ધને લીધે યોજાયો ન હતો. 



ક્રિકેટ:
મેદાન: લગભગ 91.4 મીટર ત્રિજ્યાથી દોરેલું વર્તુળાકાર.
પીચ: લંબાઈ-20.12 મીટર  પહોળાઈ-3.05 મીટર.
સ્ટમ્પની ઊંચાઈ : 71.12 સેમી
બેટ: લંબાઈ 96.4 સેમી , પહોળાઈ : વધુમાં વધુ 10.8 સેમી
દડો: વજન 156 થી 163 ગ્રામ
એક ટીમમાં ખેલાડીઓની સંખ્યા : 11
રમત સાથે સંકળાયેલા શબ્દો: ચાઈના મેન, LWB, ઓવર ધ વિકેટ, રાઉન્ડ ધ વિકેટ, ક્રિઝ, હિટ વિકેટ, મેડન, ડક, હેટ્રિક, બાય રન, ફોલોઅન, ગૂગલી, બાઉન્સર, ડ્રાઈવ, ફ્લાઈટ, નો બોલ, બોલ્ડ, કેચ, સ્વિંગ, ઓવર થ્રો, થર્ડ મેન, પોપિંગ ક્રિઝ, મિડ ઓન.
ઈંગ્લેન્ડ ક્રિકેટનો જન્મદાતા છે. વિશ્વની પ્રથમ ક્રિકેટ ક્લબ હેમ્બલ્ડનમાં સ્થાપાઈ હતી.
પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચ 1877માં , પ્રથમ વન ડે ઈન્ટરનેશનલ 1971માં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં રમાઈ હતી.
ICC ( ઈન્ટરનેશનલ  ક્રિકેટ  કાઉંસિલ ) ક્રિકેટ્ની સર્વોચ્ચ સંસ્થા, તેનું મુખ્યાલય દુબઈમાં આવેલું છે.

વિશ્વકપ


વર્ષ
આયોજક
વિજેતા
ઉપવિજેતા
૧૯૭૫
ઈંગ્લેન્ડ
વેસ્ટ ઈન્ડિઝ
ઓસ્ટ્રેલિયા
૧૯૭૯
ઈંગ્લેન્ડ
વેસ્ટ ઈન્ડિઝ
ઈંગ્લેન્ડ
૧૯૮૩
ઈંગ્લેન્ડ
ભારત
વેસ્ટ ઈન્ડિઝ
૧૯૮૭
ભારત –પાકિસ્તાન
ઓસ્ટ્રેલિયા
ઈંગ્લેન્ડ
૧૯૯૨
ઓસ્ટ્રેલિયા,ન્યૂઝિલેન્ડ 
પાકિસ્તાન
ઈંગ્લેન્ડ
૧૯૯૬
ભારત,શ્રીલંકા,બાંગ્લાદેશ
શ્રીલંકા
ઓસ્ટ્રેલિયા
૧૯૯૯
ઈંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયા
પાકિસ્તાન
૨૦૦૩
દ. આફ્રિકા
ઓસ્ટ્રેલિયા
ભારત
૨૦૦૭
વેસ્ટ ઈન્ડિઝ
ઓસ્ટ્રેલિયા
શ્રીલંકા
૨૦૧૧
ભારત,શ્રીલંકા,બાંગ્લાદેશ
ભારત
શ્રીલંકા
૨૦૧૫
ઓસ્ટ્રેલિયા,ન્યૂઝિલેન્ડ 
ઓસ્ટ્રેલિયા
,ન્યૂઝિલેન્ડ 
૨૦૧૯
ઈંગ્લેન્ડ


1975, 1979, 1983નો વિશ્વકપ પ્રુડેન્શિયલ કપ, 1987નો વિશ્વકપ રિલાયન્સ કપ અને 1992નો વિશ્વકપ બેન્સન એન્ડ હેજીસ કપ, 1996નો વિશ્વકપ વિલ્સ કપ તરીકે ઓળખાય છે. 



20-20 વિશ્વ કપ


વર્ષ
આયોજક
વિજેતા
ઉપવિજેતા
2007
દ.આફ્રિકા
ભારત
પાકિસ્તાન
૨૦૦૯
ઈંગ્લેન્ડ
પાકિસ્તાન
શ્રીલંકા
૨૦૧૦
વેસ્ટ ઈન્ડીઝ
ઈંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયા
૨૦૧૨
શ્રીલંકા
વેસ્ટ ઈન્ડીઝ
શ્રીલંકા
૨૦૧૪
બંગ્લાદેશ
શ્રીલંકા
ભારત



લોન ટેનિસ   
મેદાન: લંબાઈ 78 ફૂટ ,પહોળાઈ 27 ફૂટ, 36 ફૂટ (ડબલ્સ)
નેટની લંબાઈ: 3 ફૂટ
દડાનું વજન: 56.7 ગ્રામથી 58.5 ગ્રામ
રેકેટ : વધુમાં વધુ લંબાઈ 32 ઈંચ
ખેલાડી: બંને પક્ષ 1 અથવા 2
રમત સાથે સંકળાયેલા શબ્દો: બેક હેન્ડ ડ્રાઈવ, સર્વિસ, ગ્રાન્ડ્સ્લેમ, ટાઈ, બ્રેકર, ચેન્જ લવ, સેટ ઈન, વાલી,લેટ, આઉટ, સ્મેશ, ડ્યૂસ.
લોન ટેનિસનો આધુનિક વિકાસ ઈંગ્લેન્ડથી થયો હતો.
ટેનિસની સર્વોચ્ચ સંસ્થા ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન છે. જેની સ્થાપના 1913માં થઈ હતી.
મુખ્યાલય: પેરિસ
ગ્રાન્ડસ્લેમ: ટેનિસની સૌથી મહત્વપૂર્ણ અને વિશેષ પ્રતિયોગિતા એ દર વર્ષે યોજાતી ચાર ગ્રાન્ડસ્લેમ  ટુર્નામેન્ટ છે. જેને મેજર કહેવાય છે.
ગ્રન્ડસ્લેમ                   સમયગાળો              આયોજન સ્થળ
ઓસ્ટેલિયા                  જાન્યુઆરી                મેલબોર્ન પાર્ક
ફ્રેન્ચઓપન                  મે-જૂન                   રોલેન્ડગેરોસ,પેરિસ
વિમ્બડન ઓપન             જૂન-જુલાઈ              વિમ્બડન,લંડન  
યુ.એસ.એ.                   ઓગસ્ટ-સપ્ટેમ્બર         ન્યૂયોર્ક

ઓસ્ટ્રેલિયા ઓપન અને યુ.એસ.એ ઓપન બંને હાર્ડ કોર્ટ પર રમાય છે. ફ્રેન્ચ ઓપન માટીના કોર્ટ પર તથા વિમ્બડન ઘાસના કોર્ટ પર રમવામાં આવે છે.

ટેબલ ટેનિસ 
ટેબલ: લંબાઈ 2.75 મીટર , પહોળાઈ 1.50 મીટર, ઊંચાઈ: 76 સે.મી.
દડો:  વજન 2.4 ગ્રામ
રમત સાથે સંકળાયેલા શબ્દો: સર્વિસ,પેન હોલ્ડર ગ્રિપ, સ્વિંગ, સાઈડ, સ્પિન, બેક સ્પિન, સેન્ટર લાઈન, હાફ કોર્ટ , ફાયલ, ચાયનીઝ, રૈલી, લેટ.
ઈંગ્લેન્ડ ટેબલ ટેનિસનો જન્મદાતા છે.
ઈન્ટરનેશનલ ટેબલ ટેનિસ એસોસિયેશનની સ્થાપના 1926માં થઈ હતી, જે ટેબલ ટેનિસ માટે ની સર્વોચ્ચ સંસ્થા છે.
ટેબલ ટેનિસની  વર્લ્ડ ચેમ્પિયનશિપ દર બે વર્ષે યોજાય યોજાય છે. સૌપ્રથમ 1927માં વર્લ્ડ ચેમ્પિયનશિપ મેચ યોજાઈ હતી.
બેડ મિન્ટન
મેદાન: લંબાઈ 13.40 મીટર, પહોળાઈ 6.10 મીટર
નેટની લંબાઈ: 1.52 મીટર
શટલની કોક: 4.75 ગ્રામથી 5.50 ગ્રામ
રેકેટ: લંબાઈ 66 સે.મી.
રમત સાથે સંકળાયેલા શબ્દો: ડ્યુસ, સ્મેશ, ડ્રોપ, ડબલ ફોલ્ટ, લેટ, સર્વિસ, નેટ ફોલ્ટ, લવ.
આધુનિક બેડમિન્ટનંપ વિકાસ ઈંગ્લેન્ડથી થયો હતો.
ઈન્ટરનેશનલ બેડમિન્ટન ફેડરેશન બેડમિન્ટનની સર્વોચ્ચ  સંસ્થા  છે. તેની સ્થાપના 1917માં થઈ હતી. વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયન શિપની શરૂઆત 1977માં થઈ હતી.

વોલીબોલ   
મેદાન: લંબાઈ 18 મીટર, પહોળાઈ 9 મીટર
નેટ: પહોળાઈ 1 મીટર, લંબાઈ 9.50 મીટર
દડાનું વજન: 260 થી 280 ગ્રામ
ખેલાડીઓ: એક ટીમ 6
રમત સાથે સંકળાયેલા શબ્દો:  સર્વિસ,નેટ ફોલ્ટ, રોટેશન, બ્લોકિંગ, ડ્યૂસ, બુસ્ટર, વોલી, લવ, સ્મેશ, સ્વિચ, ફ્લોટર, એશ્યિલ .
વોલીબોલનો જન્મદાતા યુ.એસ.એ. છે.
તેની સર્વોચ્ચ સંસ્થા ઈન્ટરનેશનલ વોલીબોલ ફેડરેશન છે જેની સ્થાપના 1948માં થઈ હતી.
પ્રથમ વોલીબોલ વિશ્વ કપ 1949માં યોજાયો હતો તથા 1964માં પ્રથમ વખત વોલીબોલનો ઓલિમ્પિકમાં સમાવેશ થયો હતો.

બાસ્કેટ બોલ  
મેદાન: લંબાઈ 28 મીટર , પહોળાઈ 15 મીટર
દડાનું વજન: 600 થી 650 ગ્રામ
ખેલાડીઓ: એક ટીમમાં  5
રમત સાથે સંકળાયેલા શબ્દો: ડ્રિબિલ , બ્લોક , રિંગરોર્ડ, ડેડ બોલ, ગોલ, પિક, પિનોટ, કેરિંગ, હોલ્ડિંગ, જમ્પ બોલ, ઝોન.
આ રમતની  શોધ જેમ્સન સ્મિથે 1891મા6 યુ.એસ.એ. માં કરી હતી.
તેની સર્વોચ્ચ સંસ્થા ફેડરેશન  ઈન્ટરનેશનલ ડે બાસ્કેટ બોલ એસોસિએશન છે. જેના સ્થાપના 1932માં થઈ હતી.
1950માં તેની વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાઈ હતી.

પોલો
મેદાન:લંબાઈ 275 મીટર ,પહોળાઈ 137 મીટર
ગોલ પોસ્ટ: ઊંચાઈ 7.3 મીટર
એક ટીમમાં ખેલાડીઓની સંખ્યા : એક ટીમમાં 4
રમત સંકળાયેલા શબ્દો:બંકર, ચકર, મેલેટ, હેન્ડિકેપ, અએંગલ શોટ
સામાન્ય રીતે પોલોની  શરૂઆત ઈરાન થી થઈ હતી એવું માનવામાં આવે છે. જ્યાં 525 B.c. માં પુલ નામથી આ રમત રમાતી હતી.
એક મત એવો છે કે પોલોનો જ્ન્મ મણિપુરથી થયો હતો.
આધુનિક સમયમાં પોલોની શરૂઆત 1859માં આસામના કછારાથી થઈ અને 1969માં પોલો ભારતથી ઈંગ્લેન્ડ 10મી હુસર રેજીમેન્ટ દ્વારા લઈ જવાની હતી.      

ગોલ્ફ
મેદાન: ક્ષેત્રફળ 75 થી 100 એકર , 120 થી 200 એકર
દડો: વજન 45.9 ગ્રામ
છિદ્રનો વ્યાસ: 4 ઈંચ
રમત સાથે સંકળાયેલા શબ્દો: બોગી, ફોરસમ, કેન્ડી, પુટિંગ, આયરન, લિન્કસ, ટી, સ્ટાઈમી, ડોર્મી, ફેરવે, પોસ્ટ.
આધુનિક ગોલ્ફ ની સૌપ્રથમ શરૂઆત સ્કોટલેન્ડથી થઈ  હતી.
પુરુષોમાં ચાર ગ્રાન્ડસ્લેમ રમાય છે.
માસ્ટર ઓપન  2. યુ.એસ. ઓપન  3. બ્રિટિશ ઓપન
4 . P.G.a.  ચેમ્પિયન 

કબડ્ડી
મેદાન: લંબાઈ 12.5 મીટર, પહોળાઈ 10 મીટર
પ્રત્યેક ટીમમાં ખેલાડીઓની સંખ્યા : 7

ખો-ખો 
મેદાન: લંબાઈ 29 મીટર, પહોલાઈ 16 મીટર
એક ટીમમાં ખેલાડીઓની સંખ્યા: 9
રમત સાથે સંકળાયેલા શબ્દો: ચેન્જ, એક્ટિવ , ચેજર, રનર્સ ફ્રિજો પોન, ક્રોસલેન

ચેસ
ચેસના બોર્ડને ચોકર બોર્ડ કહેવાય છે. જેમાં  64 ચોરસ ખાના હોય છે. પ્રત્યેક ખેલાડી પાસે અલગ-અલગ  રંગના 16 ચેસમેન હોય છે.
રમત સાથે સંકળાયેલા શબ્દો: ચેકમેટ, સ્લેટમેટ, ગેમ્બીટ, બિશપ, કિંગ, નાઈટ ,પોન, ક્વીન, રૂક, કાસલ, ગ્રાન્ટ માસ્ટર
આ રમતની શરૂઆત ભારતમાંથી 7મી સદીમાં થઈ એવું માનવામાં આવે છે .
આ રમતની સર્વોચ્ચ સંસ્થા ધ ફેડરેશન ઈન્ટરનેશનલ ડે અચેસ છે જે દર વર્ષે વિશ્વ ચેમ્પિયનશિપનું  આયોજન કરે છે .
ભારતનો પ્રથમ ચેસ  ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ છે.  તેમણે 5 વખત વિશ્વ ચેમ્પિયનશિપ જીતી છે.

બિલિયડર્સ
ટેબલ: લંબાઈ 3.7 મીટર ,પહોળાઈ 1.85 મીટર , ઊંચાઈ 3 ફૂટ
દડો: વજન 150 થી 210 ગ્રામ
ક્યૂ: મજબૂત લાકડાની બનેલી હોય છે. લંબાઈ 90 થી 145  સેમી
રમત સાથે સંકળાયેલા શબ્દો: ક્યૂ, કેનનસ, પોટ, જિંગર, બ્રેક, સ્ક્રેચ, ઈન બોલ્ડ, બોલ્ટિંગ , જેની, સ્પાઈડર, હેજર્સ
તેની સર્વોચ્ચ સંસ્થા વર્લ્ડ પ્રોફેશનલ બિલિયડર્સ એન્ડ સ્નૂકર એસોશિએશન  છે.

રાઈફલ શૂટિંગ
રમત સાથે સંકળાયેલા શબ્દો : બેગ, બુલ્સ આઈ, માર્ક્સમેન શિપ, પ્લગ, ટ્રેંચ

કુસ્તી
તેની સર્વોચ્ચ સંસ્થા ફેડરેશન ઈન્ટરનેશનલ ડી લા લુટે છે .
રમત સાથે સંકળાયેલા શબ્દો: ડીવ, હાફ નેલ્સન, ક્રેડલ, ડબલ નેલ્સન, ટીમ કીપર, ડાગફલ, મેટ, બ્રિજ, હોલ્ડ, હેક લોક, રિબાઉટ, સીજર.

બોક્સિંગ
 રમત સાથે સંકળાયેલા શબ્દો: જેબ, હૂક, અપર કટ, નોક આઉટ, બિલો , ધ બ્લેટ , નોક ડાઉન , કિડની પંચ, રેબિટ પંચ, બ્રેક, કટ, સેકન્ડ આઉટ, વેટ ઈન , વિલ્લો, હિટિંગ .
સ્વિમિંગ
50 મીટર લાંબા સ્વિમિંગ પુલમાં 6,8  અથવા 10 લેન હોય છે અને 25 મીટર લાંબા સ્વિમિંગ પુલમાં 4,5 અથવા 8 લેન હોય છે. પુલમાં પાણીની ઊંડાઈ 9 મીટર હોય છે  તથા તાપમાન લગભગ 260c  હોય છે
આ રમતની નિયંત્રણ કર્તા સંસ્થા ધ ફેડરેશન ઈન્ટરનેશનલ ડીનેશન એમેચ્યોર છે.
રમત સાથે સંકલાયેલા શબ્દો: ફ્રંટ્કોલ, બ્રેસ્ટ સ્ટ્રોક, બેક સ્ટ્રોક , બટર ફ્લાય , ટિવસ્ટ, ફી સ્ટાઈલ .

એથલેટિકસ
ઈ.સ. પૂર્વે 8મી સદીમાં આયોજિત પ્રથમ ઓલિમ્પિકમાં એથલેટિક્સ એકમાત્રે રમત હતી.

તેની સર્વોચ્ચ સંસ્થા ઈન્ટરનેશનલ એથલેટિક્સ એમેચ્યોર ફેડરેશન   છે. જેની સ્થાપના 1912મા6 થઈ હતી, તે દર ચાર વર્ષે  વર્લ્ડ ચેમ્પિયનશિપનું આયોજન કરે છે. 

Home

Wel Come to Astha Academy આસ્થા એકેડમીનું નવું અપડેટેડ મટેરીયલ, ફ્રી ટેસ્ટ અને વિડિયો લેક્ચર્સ હવે આપને નવી વેંબસાઈટ પર મળી જશે Astha ...