Tet Psychology Questions

1. એક શિક્ષકનું સૌથી વધુ ઈચ્છનીય લક્ષણ કયું હોવું જોઈએ. – ઉત્તમ વર્ગવ્યવહાર, વિષયવસ્તુ પર પ્રભુત્વ, વિચાર-અભિવ્યક્તિની સ્પષ્ટતા.
2. બુનિયાદી શિક્ષણનો નૂતન અભિગમ કોણે આપ્યો હતો. – ગાંધીજી
3. વર્ગખંડમાં કઈ બાબત સૌથી વધુ અગત્યની છે. – અસરકારક પ્રત્યાયન.
4. NCFનો અમલ ક્યારે કરવામાં આવ્યો. – 2005
5. પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા કેવી હોય છે. – એક મિત્ર જેવી, એક માર્ગદર્શક જેવી, એક સહાયક જેવી.
6. વિજ્ઞાન પ્રતિભા ખોજ પરીક્ષા કઈ સંસ્થા દ્વારા લેવામાં આવે છે. – NCERT
7. વિકલાંગ ધારો ભારતમાં ક્યારે અમલમાં આવ્યો. – 1995
8. GCERTનું વડુ મથક ક્યાં આવેલું છે. – ગાંધીનગર
9. ગુજરાતમાં કેટલી DIET આવેલી છે. – 26
10.        Education શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે. – લેટિન
11.  પ્રજ્ઞાઃ-પ્રવૃત્તિલક્ષી જ્ઞાન 
12.  માહિતી મેળવવાનો અધિકારઃ- (RTI- 2005)
13.  શિક્ષણ મેળવવાનો અધિકારઃ- (RTE- 2009)
14.  ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ ૫રિષદઃ- GCERT
15.  ગુજરાત રાજ્‍ય શાળા પાઠ્ય પુસ્તક મંડળઃ-
16.  ગુજરાત રાજ્‍ય પરીક્ષા બોર્ડઃ-  SEB
17.  ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ -  ૧૯૪૭:-
18.  ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયમોઃ- ૧૯૪૯
19.  ગુજરાત શૈક્ષણિક સંસ્થાઓ (નિયમન) અધિનિયમ -  ૧૯૮૪:-
20.   નેશનલ કાઉન્‍સિલ ફોર ટીચર એજ્‍યુકેશન એક્‍ટ -  ૧૯૯૩:-  (NCTE) ........................
21.        કયા પંચે આપણને મૂલ્યાંકન પદ્ધતિ આપી છે. – કોઠારી પંચ
22.        શાળા અને ઘર વચ્ચે કોઈ તફાવત ના હોવો જોઈએએવો વિચાર કોણે આપ્યો. – રૂસો
23.        યુનો દ્વારા બાળકો માટેનું જાહેરનામું ક્યારે બહાર પાડવામાં આવ્યું હતું. – 1959
24.        ચાઈલ્ડ બિહેવીયર એન્ડ ડેવલપમેન્ટપુસ્તક કોણે લખ્યું હતું. – કુપ્પુસ્વામી
25.        પત્રક-B એટલે કયુ પત્રક. – વ્યક્તિત્વ વિકાસ પત્રક
26.        એસ.ટી.પી.ની તાલીમ આપનારને શું કહે છે. – બાળમિત્ર
27.        SMCમાં કેટલા સભ્યો વિદ્યાર્થીના વાલીઓ હોય છે. – 9
28.        રિસોર્સરૂમ પર કયો દસ્તાવેજ નિભાવવાનો હોય છે. – મિનિટબુક.
29.        પ્રાર્થનાસભામાં નીચેનામાંથી કઈ બાબત સમાવિષ્ટ છે. – આજનું ગુલાબ.
30.        ADEPSTSમાં શિક્ષણ કાર્યક્રમ એ કયા કાર્યક્રમ પછીનો કાર્યક્રમ છે. – પરફોર્મન્સ.
31.        રાષ્‍ટ્રીય અભ્‍યાસક્રમ ૫રિચર્યાઃ- (NCF -  ર૦૦૫)
32.         નેશનલ કાઉન્સિલ ઓફ એજ્‍યુકેશન રીસર્ચ એન્‍ડ ટ્રેનિંગઃ-  (NCERT)
33.         કેન્દ્રીય માઘ્‍યમિક શિક્ષણ બોર્ડઃ-  (CBSE)
34.        સતત અને સર્વગ્રાહી મૂલ્‍યાંકનઃ-  (CCE)
35.         સ્‍કૂલ મેનેજમેન્‍ટ કમિટી અને આનુષંગિક તમામ બાબતોઃ-  (SMC)
36.         ઈન્‍ડિયન ઈસ્‍ટિટયુટ ઓફ ટિચર એજ્‍યુકેશન :-  (IITE)
37.        કેન્દ્રીય સલાહકાર બોર્ડઃ- (CABE)
38.         ચિલ્‍ડ્રન યુનિવર્સિટીઃ-
39.         જિલ્‍લા શિક્ષણ અને તાલીમ ભવનઃ- DIET
40.         પ્રજ્ઞા એટલે શું ?
·      પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ.
·      તમામ આવશ્‍યકતાને ઉ૫કારક બને તેવો અભિગમ.
41.        એડપ્ટસમાં કુલ કેટલા પરિમાણો હોય છે. – ચાર
42.        નિરંતર શિક્ષણ કાર્યક્રમ એ કયા કાર્યક્રમ પછીનો કાર્યક્રમ છે. – સાક્ષરતા.
43.        શિક્ષણનીતિ તેમજ નવા પ્રવાહના કાર્યનું ઘડતર કરવાનું કાર્ય કોણ કરે છે. – શિક્ષણ વિભાગ.
44.        વર્તમાન સમયમાં જીવન કૌશલ્યઆધારિત શિક્ષણ પદ્ધતિના હિમાયતી કોણ છે. – ડો.સ્વરૂપ સંપટ.
45.        શાળા સમય દરમિયાન શાળામાં ન આવી શકતા બાળકો માટેની શિક્ષણ વ્યવસ્થા એટલે... – વૈકલ્પિક શાળા.
46.        શિક્ષણના ક્રિયાત્મક ઉદ્દેશને પૂર્ણ કરવા માટે પાઠ્યપુસ્તકમાં કોની પર વધારે મહત્ત્વ આપવું જોઈએ. – ક્રિયા અને પ્રયોગ.
47.        વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શું જરૂરી છે. – સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમત-ગમતની પ્રવૃત્તિઓ, ઉચ્ચકક્ષાનો અભ્યાસક્રમ.
48.        પ્રાથમિક કક્ષાના શિક્ષકે કઈ પદ્ધતિનો ઉપયોગ ટાળવો જોઈએ. – પ્રવચન.
49.        “સમૂહ રમતો ભારતીય બાળકોમાં વિશેષ લોકપ્રિય છે.” આ વિધાન કોનું છે. – શ્રીમતી ધન મિસ્ત્રી.
50.        GCERT કાર્યાલયગાંધીનગર.
51.        NCERT કાર્યાલય દિલ્હી.
52.        KGBV - કન્યાઓ માટેની શાળા.
53.        BISAG અમદાવાદ ખાતેનો સ્ટુડિયો.
54.        GCERT દ્વારા પ્રકાશિત થતું મેગેઝીન જીવનશિક્ષણનું મૂળ નામ કયું હતું. – શાળાપત્ર.
55.        MHRDનું વડુ મથક ક્યા આવેલું છે. – દિલ્હી.
56.        નેશનલ સોસાયટી ફોર ધી સ્ટડી ઓફ એજ્યુકેશન ક્યારે અમલમાં આવ્યું. – 1946.
57.         ‘ધી મુંબઈ પ્રાથમિક શિક્ષણ ધારોક્યારે અમલમાં આવ્યો હતો. – 1947.
58.        રાજ્ય કક્ષાએ પ્રાથમિક શિક્ષણવિભાગના વડાને શું કહે છે. – પ્રાથમિક શિક્ષણ-નિયામક.
59.        શિક્ષણ બંધારણની કઈ યાદીમાં મૂકવામાં આવ્યું છે. – સંયુક્ત યાદી.
60.        રાજ્યની શિક્ષણનીતિનું કેન્દ્ર કોણ છે.- શિક્ષણ મંત્રી.
61.        પ્રજ્ઞા અભિગમ ગુજરાતમાં કયા ધોરણ સુધી ચાલે છે?
·      ધોઃ-  ૧ થી ૫ સુધી.
62.         પ્રજ્ઞા અભિગમની શરૂઆત કયારથી થઈ?
·      જૂન -  ર૦૧૦.
63.         પ્રજ્ઞા અભિગમમાં કયાં ધોરણમાં હોમવર્ક આ૫વામાં આવે છે?
·      ધો -  ૩ અને ૪ માં, ગુજરાતી, ૫ર્યાવરણ, ગણિતમાં.
64.         પ્રજ્ઞા અભિગમમાં બાળક કેટલુ શીખ્‍યો તેની નોંધ કયાં રાખવાની હોય છે?
·      પ્રગતિ મા૫ન.
65.         ધો- ૧ થી ૪ માં સપ્‍તરંગી વિષય અંતર્ગત બાળકના સર્વાંગી વિકાસ માટે કેટલી પ્રવૃતિઓ યોજવામાં આવે છે?
·      ૩૫૦ પ્રવૃતિ.
66.         પ્રજ્ઞા અભિગમમાં બાળકની ક્ષમતા અનુસાર કેટલા ગૃ૫ (જુથ) બનાવવાના હોય છે?
·      છ જુથ-
( ૧) શિક્ષક સમર્થન જુથ.
( ર)આંશિક શિક્ષક સમર્થન જુથ.
( ૩)સાથી સહાયક જૂથ (પિયર ગૃ૫ લર્નિંગ).
( ૪)આંશિક સાથી સહાયક જુથ.
( ૫)સ્‍વ અઘ્‍યયન જુથ.
( ૬)મૂલ્‍યાંકન જુથ.
67.         પ્રજ્ઞા વર્ગખંડમાં સાહિત્‍ય વધુમાં વધુ કેટલી ઉંચાઈ ૫ર લગાવવામાં આવે છે?
·      ૩.૫ ફુટ સુધી.
68.         પ્રજ્ઞા અભિગમમાં વિવિધ માઈલ સ્‍ટોન ભેગા થઈ શું બને છે?
·      લેડર.
69.         પ્રજ્ઞા અભિગમમાં ઘોડાને બીજુ શું કહેવાય છે?
·      લેડર.
70.         પ્રજ્ઞા અભિગમ માટે કયું ગીત છે?
·      બનીએ પ્રજ્ઞાવાન, આ૫ણે બનીએ પ્રજ્ઞાવાન.
71.         પ્રજ્ઞા અભિયાન માટેનું ગીત કોણે લખ્‍યુ છે?
·      પ્રકાશ ૫રમાર.
72.         પ્રજ્ઞા અભિગમમાં ગુજરાતી વિષય માટે કયો રંગ હોય છે?
·      પીળો.
73.         પ્રજ્ઞા અભિગમમાં ૫ર્યાવરણ વિષય માટે કયો રંગ હોય છે?
·      લીલો.
74.         પ્રજ્ઞા અભિગમમાં ગણિત વિષય માટે કયો રંગ હોય છે?
·      વાદળી (ભૂરો).
75.         પ્રજ્ઞા અભિગમમાં હિન્‍દી વિષય માટે કયો રંગ હોય છે?
-ગુલાબી
76.         પ્રજ્ઞા અભિગમમાં અંગ્રેજી વિષય માટે કયો રંગ હોય છે?
·      કેસરી.
77.         પ્રજ્ઞા અભિગમ અંતર્ગત એક યુનિટ દીઠ ધો -  ૧ થી ૪ ની સપ્‍તરંગી પ્રવૃતિ માટે કેટલા રૂપિયાની ગ્રાન્‍ટ ફાળવવામાં આવે છે?
·      રૂ. ૮૦૦૦.
78.        જ્ઞાનશક્તિનામનું સામયિક કઈ સંસ્થા દ્વારા પ્રગટ કરાય છે. – SSA. (સર્વ શિક્ષા અભિયાન)
79.        શિક્ષણમંત્રીને માર્ગદર્શન આપવા અને મદદરૂપ થવા કઈ સંસ્થા કાર્યરત છે. – રાજ્ય શિક્ષણ સલાહકાર પરિષદ.
80.        ખુલ્લી શાળાનો વિચાર કયા મુખ્યમંત્રીના સમયમાં મૂકવામાં આવ્યો હતો. – સ્વ. ચીમનભાઈ પટેલ.
81.        DIET સંસ્થા કયા ક્ષેત્રે કાર્ય કરે છે. –જિલ્લા કક્ષાએ
82.        ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીનું કાર્યાલય ક્યાં આવેલું છે. – અમદાવાદ.
83.        નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના પ્રેરણાસ્ત્રોત કોને ગણવામાં આવે છે. – સ્વ. રાજીવ ગાંધી.
84.        નેશનલ નોલેજ કમિશનની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી. – 2005.
85.        શૈક્ષણિક બાળ ફિલ્મ મહોત્સવનું આયોજન કોણ કરે છે. – NCERT.
86.        ગુજરાત સરકારે કયા વર્ષને કન્યા કેળવણી વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. – 2001-2003.
87.        MLLનો અર્થ શું થાય છે. – (Minimum Level Of Learning) ક્ષમતાલક્ષી પાઠ્યક્રમ.
88.        ક્રિયા દ્વારા શિક્ષણનો ખ્યાલ કોણે આપ્યો હતો. – જ્‍હોન ડ્યુઈ.
89.        NCERTના પ્રમુખ તરીકેની જવાબદારી કોણ સંભાળે છે. – MHRDના પ્રધાન.
90.        NCERTની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી. – 1947.
91.        કઈ સંસ્થા રાષ્ટ્રીય કક્ષાએ શૈક્ષણિક પ્રસાર માટે સર્વગ્રાહી સર્વેક્ષણ કરે છે. – NUEPA.
92.        NCTE (National Council for Teacher Education)ની સ્થાપના કયા હેતુથી કરવામાં આવી હતી. – શિક્ષક-પ્રશિક્ષણ માટે.
93.        શિક્ષણનો સામાન્ય ઉદ્દેશ કયો છે. – વ્યક્તિત્વનો વિકાસ કરવો.
94.        વિદ્યાર્થી ખોટું બોલવાની આદત ધરાવતો હોય તો તમે કયું પગલું ભરશો. – વિદ્યાર્થી સાચું બોલે તેવા પ્રયત્નો કરીશ.
95.        વિદ્યાર્થી દરરોજ શાળાએ આવે તે માટે શું કરશો. – પ્રવૃત્તિ-લક્ષી શિક્ષણ આપીશ, નવીન શિક્ષણપ્રવિધિ પ્રયોજીશ, વિષયવસ્તુ પર પકડ મેળવીશ.
96.        વીસમી સદીને બાળકોની સદીકોણે કહી હતી. – એડલર.
97.        વિદ્યાર્થીને શીખવામાં તકલીફ પડે છે તેના માટે કયું કારણ હોઈ શકે. – ઘોંઘાટ, પ્રતિકૂળ પરિસ્થિતિ, આયોજનની ખામી.
98.        શિક્ષણ સચિવ સીધો કોને જવાબદાર હોય છે. – શિક્ષણ પ્રધાનને.
99.        શિક્ષણ ખાતાના વડા તરીકે કોણ હોય છે. – શિક્ષણ નિયામક.
100.    જિલ્લા કક્ષાએ પ્રાથમિક શિક્ષણનું માળખુ કેવું હોય છે. – ત્રિસ્તરીય.
101.    RTIનું પૂરૂ નામ?
·      Right To Information Act (માહિતી મેળવવાનો અધિકાર).
102.     આ અભિગમ કયા રાજ્‍યને લાગુ ૫ડતો નથી?
·      જમ્‍મુ- કશ્‍મીર.
103.     માહિતી મેળવવાનો અધિકાર -  કાયદા ૫છી કયો કાયદો રદ્દ કરવામાં આવ્‍યો?
·      માહિતી સ્‍વાતંત્ર્ય અધિનિયમ- ર૦૦ર.
104.     RTI નો મૂળભૂત હેતુ શું છે?
·      જાહેર સત્તા મંડળના કામકાજમાં પારદર્શિતા લાવવી.
105.     RTI અધિનિયમ હેઠળ માહિતી કંઈ ભાષામાં માંગી શકાય છે?
·      અંગ્રજી, હિન્‍દી અને પ્રાદેશિક ભાષાઓમાં.
106.     સામાન્‍ય રીતે માહિતી અધિકારીએ અરજી મળ્‍યાના કેટલા દિવસમાં માહિતી પૂરી પાડવી જોઈએ?
·      ૩૦ દિવસમાં.
107.     માગવામાં આવેલી માહિતી કોઈ વ્‍યકિતની જિંદગી અથવા સ્‍વતંત્રતા સાથે સંબંધિત હોય ત્‍યારે વિનંતી મળ્‍યાના કેટલા સમયમાં માહિતી પૂરી પાડવી જોઈએ?
·      ૪૮ કલાકમાં .
108.     ગુજરાતમાં માહિતી અધિકાર બાબતના નિયમો કયારથી અમલમાં આવ્‍યા?
·      ૧ર/૧૦/ર૦૦૫.
109.     માહિતી મેળવવા માગતી વ્‍યકિતએ કયા નમૂનામાં અરજી કરવાની થાય છે?
·      નમૂનો -  ક.
110.     મુખ્‍ય માહિતી કમિશનરની મુદ્દત કેટલી હોય છે?
·      હોદ્દો સંભાળે તે તારીખથી પાંચ (૫) વર્ષ અથવા ૬૫ (પાંસઠ) વર્ષની ઉંમર જે બે માંથી વહેલુ હોય તે.
111.     કેન્દ્રીય માહિતી પંચનું મુખ્‍ય મથક કયાં આવેલું છે?
·      દિલ્‍હી.
112.     કેન્દ્રીય માહિતી પંચે અન્‍ય રાજ્‍યોમાં કચેરીઓ સ્‍થા૫વા માટે કોની મંજુરી લેવી ૫ડે છે?
·      કેન્દ્ર સરકારની.
113.     મુખ્‍ય માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે?
·      રાષ્‍ટ્ર૫તિ.
114.     મુખ્‍ય માહિતી કમિશનરની નિમણૂક રાષ્‍ટ્ર૫તિ કોની સલાહથી કરે છે?
·      પ્રધાનમંત્રીની અઘ્‍યક્ષતા વાળી લોકસભાના વિરોધ ૫ક્ષના નેતા અને પ્રધાનમંત્રી દ્વારા નિયુકત કેન્દ્રીય કેબિનેટ મંત્રીની બનેલી સમિતિની ભલામણ ૫રથી.
115.     RTI કરવા છતા કેવી માહિતી મળી શકે નહી?
·      ભારતનું સાર્વભૌમત્‍વ અને અખંડિતતા હણાય તેવી.
·      રાષ્‍ટ્રની સલામતી જોખમાય તેવી માહિતી.
·      વૈજ્ઞાનિક અથવા આર્થિક હિતો જોખમાય તેવી માહિતી.
·      વિદેશી રાષ્‍ટ્ર સાથેના સંબંધોને પ્રતિકૂળ અસર થાય તેવી માહિતી.
·      કોઈ ગુનાને પ્રોત્‍સાહન મળે તેવી માહિતી.
·      કોઈ ન્‍યાયાલયે કે ટ્રિબ્‍યુનલે કોઈ માહિતી પ્રગટ કરવાની મનાઈ ફરમાવેલ હોય તેવી માહિતી.
·      સંસદ કે રાજ્‍ય વિધાનમંડળનો વિશેષાધિકાર ભંગ થાય તેવી માહિતી.
·      વિશાળ જાહેર હિતને નુકશાન થાય તેવી માહિતી.
·      વિદેશી સરકાર પાસેથી વિશ્વાસમાં લઈને મેળવેલી
માહિતી.
·      કોઈ વ્‍યકિતની જિંદગી અથવા શારીરિક સલામતી
જોખમાય તેવી માહિતી.
·      કાયદાના અમલમાં અથવા બજવણીમાં અવરોધ ઉભો કરે તેવી માહિતી.
116.     માહિતી પંચને કોઈ૫ણ બાબતમાં તપાસ કરતી વખતે કઈ ન્‍યાયાલય દ્વારા નિહિત થયેલી સત્તા જેવી જ સત્તા મળે છે?  - દિવાની અદાલત.
117.     અરજી દીઠ કેટલા રૂપિયા ફિ નક્કી કરવામાં આવી છે? - ર૦ રૂપિયા.
118.     રાજ્‍યમાં માહિતી કમિશ્નરની નિમણૂક કોણ કરે છે?
·      રાજ્‍યપાલ.
119.     મુખ્‍ય માહિતી કમિશ્નરના ૫ગાર કોના જેવા હોય છે?
·      મુખ્‍ય ચૂંટણી કમિશ્‍નર જેવો જ.
120.     તાજેતરમાં માહિતી કમિશ્‍નર ગુજરાત રાજ્‍ય?
·      શ્રી વી.એસ.ગઢવી.
121.     RTI માં ફિ કેવી રીતે ચૂકવી શકાય?
·      રોકડ.
·      ડિમાન્‍ડ ડ્રાફ્‌ટ.
·      પોસ્ટલ ઓર્ડર.
·      નોન જ્‍યુડિશિયલ સ્ટેમ્પ
122.    જિલ્લા સ્તરે પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે જવાબદાર વ્યક્તિ કોણ ગણાય છે. – D.D.O.
123.    તાલુકા સ્તરે પ્રાથમિક શિક્ષણ વહીવટ માટે કોણ જવાબદાર ગણાય છે. – જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી.
124.    મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિક્ષણ માટે જવાબદાર વ્યક્તિ તરીકે કોણ ગણાય છે. – મ્યુનિસિપલ કમિશ્નર.
125.    નગરપાલિકા/મહાનગરપાલિકામાં નીતિ વિષયક નિર્ણયો માટે કેટલા સભ્યો નિમાયા છે. – 11.
126.    જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનું ટૂંકુ નામ શું છે. – D.P.E.O.
127.    ગ્રામ્ય શિક્ષણ સમિતિમાં કેટલા સભ્યો હોય છે. – 9.
128.    નિદાન કસોટીથી શું જાણી શકાય. – વિદ્યાર્થીની નબળાઈ.
129.    RTE -  ર૦૦૯ ગુજરાતમાં કયારથી અમલમાં આવ્‍યો છે?
·      ૧ એપ્રિલ ર૦૧૦.
130.     RTE -  ર૦૦૯ મૂજબ કેટલા વર્ષની વય સુધી બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક પ્રાપ્‍ત થાય છે?
·      ૬ થી ૧૪ વર્ષ.
131.     RTE -  ર૦૦૯ કેટલા વિસ્‍તારમાં લાગુ ૫ડે છે?
·      જમ્‍મુ- કશ્‍મીર સિવાય સમગ્ર ભારતમાં.
132.     RTE -  ર૦૦૯ માં કુલ કેટલી કલમો છે?
·      ૩૮ કલમો.
133.     RTE- ર૦૦૯ એ...
·      રાજ્‍યનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે.
134.     RTE- ર૦૦૯ સંસદમાં કયારે ૫સાર થઈ કાયદો બન્‍યો?
·      ર૬મી ઓગષ્‍ટ, ર૦૦૯.
135.     RTE- ર૦૦૯ ભારતમાં કયારથી લાગુ થયો?
·      ર૭મી ઓગષ્‍ટ, ર૦૦૯.
136.     RTE- ર૦૦૯માં કેટલા પ્રકરણ આ૫વામાં આવ્‍યા છે?
·      ૭ (સાત) પ્રકરણ.

137.     સંબંધિત સરકાર, સ્‍થાનિક સરકાર અને સ્‍થાનિક સત્તા મંડળ તેમજ માતા- પિતાની ફરજો RTE- ર૦૦૯ના કયા પ્રકરણમાં આ૫વામાં આવી છે?
·      પ્રકરણ- ૩માં.
138.     શાળા અને શિક્ષકોની જવાબદારી કયા પ્રકરણમાં દર્શાવી છે?
·      પ્રકરણ- ૪માં.
139.     પ્રવેશ માટે વધારાની ફી, કસોટી, તપાસ કે ઈન્‍ટરવ્‍યુ ૫ર પ્રતિબંધ કઈ કલમમાં છે?
·      કલમ -  ૧૩.
140.     RTE- ર૦૦૯માં શાળા પ્રવેશ માટે ઉંમરની સાબિતી માટેની કઈ કલમ છે?
·      કલમ -  ૧૪.
141.     RTE- ર૦૦૯માં શાળા પ્રવેશની ના પાડી શકાશે નહિ તે માટે કઈ કલમ છે?
·      કલમ -  ૧૫.
142.     RTE- ર૦૦૯માં બાળકને નાપાસ કરવા કે શાળામાંથી કાઢી મૂકવા ૫ર પ્રતિબંધ માટે કઈ કલમ છે ?
·      કલમ -  ૧૬.
143.     RTE- ર૦૦૯ની કઈ કલમ બાળકોને શારીરિક કે માનસિક સજા કરવાની મનાઈ ફરમાવે છે?
·      કલમ -  ૧૭.
144.     RTE- ર૦૦૯ની કઈ કલમ માન્‍યતા પ્રમાણ૫ત્ર મેળવ્‍યા સિવાય કોઈ શાળા સ્‍થા૫વી નહી તેના માટે છે?
·      કલમ -  ૧૮.
145.     RTE- ર૦૦૯ની કઈ કલમ અનુસાર શાળાએ પાળવાના નિયમો અને ધોરણો આપ્‍યા છે?
·      કલમ -  ૧૯.
146.     RTE- ર૦૦૯ની કઈ કલમમાં શાળા સંચાલન સમિતિ (SMC)ની રચના અને કાર્યો આપ્‍યા છે?
·      કલમ -  ર૧.
147.     RTE- ર૦૦૯ની કઈ કલમ અનુસાર શાળા વિકાસ યોજના આ૫વામાં આવી છે?
·      કલમ -  રર.
148.     RTE- ર૦૦૯ની કઈ કલમ શિક્ષકોની લાયકાત અને નિમણૂક માટેની નોકરીની શરતોની છે?
·      કલમ -  ર૩.
149.     RTE- ર૦૦૯ની કઈ કલમમાં શિક્ષકોની ફરજો અને ફરિયાદોનું નિવારણ આ૫વામાં આવ્‍યુ છે?
·      કલમ -  ર૪.
150.     RTE- ર૦૦૯ની કઈ કલમમાં વિદ્યાર્થી -  શિક્ષકનો ગુણોત્તર આ૫વામાં આવ્‍યો છે?
·      કલમ -  ર૫.
151.     RTE- ર૦૦૯ની કઈ કલમમાં શિક્ષકોની ખાલી જગ્‍યાઓ આ૫વામાં આવી છે?
·      કલમ -  ર૬.
152.     RTE- ર૦૦૯ની કઈ કલમમાં શિક્ષકોને બિન શૈક્ષણિક હેતુ માટે મુકવા ૫ર પ્રતિબંધ છે?
·      કલમ -  ર૭.
153.     RTE- ર૦૦૯ની કઈ કલમમાં શિક્ષકોને ટ્‍યુશન કરવા ૫ર પ્રતિબંધ છે?
·      કલમ -  ર૮.
154.     RTE- ર૦૦૯નું પ્રકરણ- ૫ શું દર્શાવે છે?
·      અભ્‍યાસક્રમ અને પાયાનું બુનિયાદી શિક્ષણ પૂરૂ કરવું.
155.     બાળકના હકનું રક્ષણ કયા પ્રકરણમાં આ૫વામાં આવ્‍યુ છે?
·      પ્રકરણ -  ૬.
156.     RTE- ર૦૦૯ જમ્‍મુ- કશ્‍મીર સિવાય ભારતના તમામ રાજ્‍યોને લાગુ ૫ડશે એવું કઈ કલમમાં કહેવામાં આવ્‍યુ છે?
·      કલમ -  ૧(ર).
157.     RTE- ર૦૦૯ની કઈ કલમમાં બાળક એટલે ૬ થી ૧૪ વર્ષનો છોકરો અથવા છોકરી એવુ કહ્યું છે?
·      કલમ -  ર(ગ).
158.     માતા- પિતા એટલે બાળકના કુદરતી અથવા ઓરમાન અથવા દત્તક લેનાર માતા- પિતા, બાબત કઈ કલમમાં છે?
·      કલમ -  ર(ડ).
159.     બાળક પાસેથી વધારાની ફી પોટે વસુલ કરેલ નાણાના કેટલા ઘણા રકમની દંડની જોગવાઈ છે?
·      વસુલ કરેલ વધારાની રકમની દસ ઘણી રકમ.
160.     બાળકને પ્રથમ કસોટીમાંથી અથવા નપાસમાંથી ૫સાર થવા દબાણ કરવા વાળી શાળાને પ્રથમ વખતે અને ૫છી દરેક ઉલ્‍લંઘને કેટલા દંડની જોગવાઈ છે?
·      પ્રથમ ઉલ્‍લંઘને ર૫૦૦૦/-  રૂ. અને ૫છી દરેક ઉલ્‍લંઘને ૫૦૦૦૦/-  રૂ. દંડની જોગવાઈ છે.
161.     જન્‍મ- મરણ અને લગ્ન નોંધણી અધિનિયમ કયારથી અમલમાં આવેલ છે?
·      ઈ.સ. ૧૮૮૬.
162.     માન્‍યતા પ્રાપ્‍ત કર્યા વિના શાળા સ્‍થાપે અથવા ચલાવે અથવા માન્‍યતા પાછી ખેંચાયા ૫છી ૫ણ શાળા ચાલુ રાખે તો RTE મુજબ કેટલા દંડની જોગવાઈ છે?
·      ૧૦૦૦૦૦ (એક લાખ) સુધીનો દંડ થઈ શકે છે.
·      ઉલ્‍લંઘન ચાલુ રાખવાની બાબતમાં જેટલા દિવસ ઉલ્‍લંઘન ચાલુ રહે તે દરમિયાન દરેક દિવસ માટે રૂપિયા ૧૦૦૦૦ (દશ હજાર)નો દંડ.
163.     RTE- ર૦૦૯ મૂજબ ધો- ૧ થી ૫ માં વર્ષ કેટલા દિવસ શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે?
·      ર૦૦ દિવસ.
164.     RTE- ર૦૦૯ મૂજબ ધો-  ૬ થી ૮ માં વર્ષ કેટલા દિવસ શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે?
·      રર૦ દિવસ.
165.     RTE- ર૦૦૯ મૂજબ ધો- ૧ થી ૫ માં રોજ કેટલા કલાક શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે?
·      ૪ કલાક.
166.     RTE- ર૦૦૯ મૂજબ ધો- ૬ થી ૮ માં રોજ કેટલા કલાક શૈક્ષણિક કાર્ય કરવું ફરજિયાત છે?
·      ૫ કલાક.
167.     નબળા વર્ગનું બાળક એટલે શું?
·      સરકાર દ્વારા નક્કી કરાયેલ લઘુત્તમ મર્યાદાથી ઓછી આવક ધરાવતાં વાલીનું બાળક.
168.    વંચિત જૂથનું બાળક એટલે?
·      યોગ્‍ય સરકારે નિશ્ચિત કરેલા સામાજિક- શૈક્ષણિક રીતે ૫છાત, અન.જાતિ, અનુ. જનજાતિનું બાળક.
169.     ધો-  ૧ થી ૫ માટે શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણના કેટલા કલાકો નક્કી કરવામાં આવ્યા છે?
·      ૮૦૦ કલાક.
170.    ધો-  ૬ થી ૮ માટે શૈક્ષણિક વર્ષ દીઠ શિક્ષણના કેટલા કલાકો નક્કી કરવામાં આવયા છે?

·      ૧૦૦૦ કલાક. 

Home

Wel Come to Astha Academy આસ્થા એકેડમીનું નવું અપડેટેડ મટેરીયલ, ફ્રી ટેસ્ટ અને વિડિયો લેક્ચર્સ હવે આપને નવી વેંબસાઈટ પર મળી જશે Astha ...