Psychology for PSI and Constable

1.     મુશ્કેલ પરિસ્થિતિમાંથી રસ્તો શોધવાની શક્તિને શું કહે છે ? -  સૂઝ
2.     યોગ્ય અને અયોગ્યનો તફાવત ઓળખવાની શક્તિને શું કહે છે ? વિવેકશક્તિ
3.     નવી માહિતી કે વિચારોને સમજવાની શક્તિને શું કહે છે ? ગ્રહણશક્તિ
4.     અન્ય વ્યક્તિઓની સમજ કે અપેક્ષા કરતાં અવનવું કાર્ય કરવાની શક્તિને શું કહે છે ? ચાલાકી
5.     કયા મનોવૈજ્ઞાનિકે આઠ પ્રકારની બુદ્ધિ સૂચવી છે ? ગાર્ડનર  
6.     બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત કોણે આપ્યો છે ? સ્ટર્નબર્ગ
7.     બુદ્ધિનો આયોજન, ધ્યાન અને પ્રક્રિયાનો ‘પાસ’ સિદ્ધાંત કોણે આપ્યો છે ? જે.પી.દાસ
8.     કયા પ્રકારની બુદ્ધિનો સંબંધ જીવસૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ સાથે છે ? નૈસર્ગિક બુદ્ધિ
9.     લેખકોમાં કયા પ્રકારની બુદ્ધિ વધુ પ્રગટ થાય છે ? ભાષાકીય બુદ્ધિ
10.            નીચેનામાંથી કઈ વ્યક્તિમાં અવકાશીય બુદ્ધિ વધારે હોવી જરૂરી છે ? શિલ્પીઓ
11.            શરીરના અંગોના સુમેળભર્યા હલનચલનો કરવા અને તેમની દક્ષતા કેળવવા કયા પ્રકારની બુદ્ધિની જરૂર પડે છે ? દૈહિક શરીર ગતિશીલ બુદ્ધિ
12.            કોઈ વ્યક્તિનો ફોટો જોતી વખતે તેના આખા ચહેરા પર એકસાથે ધ્યાન આપીએ છીએ. આ સમયે મગજમાં કઈ ક્રિયાઓ થાય છે ? સમકાલીન
13.            છાપેલું વાક્ય વાંચતી વખતે એક પછી એક શબ્દ પર વારાફરતી ધ્યાન આપીએ છીએ. આ સમયે મગજમાં કઈ ક્રિયાઓ થાય છે ? ક્રમિક
14.            બુદ્ધિના ત્રણ પ્રકારો કોણે દર્શાવ્યા છે ? સ્ટર્નબર્ગ
15.            બુદ્ધિઆંકનો ખ્યાલ કોણે આપ્યો છે ? સ્ટર્ને
16.            કયા મનોવૈજ્ઞાનિકે રચેલી અશાબ્દિક બુદ્ધિકસોટી વિખ્યાત છે ? રેવન
17.            કઈ બુદ્ધિકસોટીમાં સમગ્ર બુદ્ધિઆંક ઉપરાંત બુદ્ધિનાં શાબ્દિક આંક અને ક્રિયાત્મક આંક મળે છે ?
- વેક્સલરની બુદ્ધિ કસોટીઓ
18.            ભારતમાં બંગાળી ભાષામાં પ્રથમ બુદ્ધિકસોટીની રચના કોણે કરી હતી ? મહાલનબીસ
19.            સામાન્ય વસતીના કેટલા ટકા વ્યક્તિઓનો બુદ્ધિઆંક ૧૩૦થી વધુ હોય છે ? ૨ ટકા
20.            કેટલા બુદ્ધિઆંકવાળી વ્યક્તિને પ્રતિભાશાળી કહે છે ? ૧૩૦ થી વધુ
21.            કેટલા બુદ્ધિઆંકવાળી વ્યક્તિને માનસિક રીતે પછાત, મંદ કે મનોદુર્બળ કહે છે ? ૭૦ થી ઓછા
22.            ૮ થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષણક્ષેત્રે માર્ગદર્શન આપવા કઈ કસોટી વપરાય છે ?
વિવિધલક્ષી અભિયોગ્યતા કસોટી
23.            કોણે DAT નું રૂપાંતર કરીને તેનું ભારતીય રૂપ વિકસાવ્યું છે ? જે.એમ. ઓઝા
24.            કોના મત મુજબ આપણે આપણા ‘સ્વ’ વિશે વિવિધ રીતે વિચારીએ છીએ ? હિગિન્સ
25.            ‘સ્વ’ ના ભારતીય પ્રતિમાનમાં રહેલાં પાસાંઓનું વિશ્લેષણ કોણે આપ્યું છે ? આર.સી.ત્રિપાઠી
26.            પરિસ્થિતિ પ્રત્યે લાક્ષણિક રીતે પ્રતિક્રિયા આપવાનું વલણ એટલે શું ? પ્રકૃતિ
27.            નિયમિત રીતે ઊપજતા વર્તનની સમગ્ર તરેહ એટલે શું ? ચારિત્ર્ય
28.            હિપોક્રેટિસના મત મુજબ કેવી વ્યક્તિઓ સક્રિય અને આનંદી હોય છે ? રક્ત પ્રભાવી
29.            હિપોક્રેટિસના મત મુજબ કેવી વ્યક્તિઓ ઉત્તેજનશીલ અને ક્રોધી હોય છે ? પીળાપિત્ત પ્રભાવી
30.            ક્રેશ્મર અને શેલ્ડનના મત મુજબ આંતરસ્તર પ્રધાનવાળી વ્યક્તિઓ કેવી હોય છે ?
મિલનસાર અને આનંદી
31.            ક્રેશ્મર અને શેલ્ડનના મત મુજબ મધ્યસ્તર પ્રધાનવાળી વ્યક્તિઓ કેવી હોય છે ?
- હિંમતવાન અને નેતૃત્વ લેનાર
32.            ક્રેશ્મર અને શેલ્ડનના મત મુજબ બાહ્યસ્તર પ્રધાનવાળી વ્યક્તિઓ કેવી હોય છે ?
કલાપ્રેમી અને મગજના કામ કરનારી
33.            કોના મત મુજબ વ્યક્તિની ટેવો કરતાં તેના વ્યક્તિત્વ ગુણો વધુ વ્યાપક હોય છે ? - ગોર્ડન આલપોર્ટ
34.            કોણે વ્યક્તિત્વના ૧૬ પ્રાથમિક ગુણો શોધ્યા છે ? રેમન્ડ કેટલે
35.            ગુણોની સુસંગતતા અંગે કોણે સંશોધનો કર્યા છે ? મિશેલ
36.            મનોગત્યાત્મક અભિગમમાં કોનો ફાળો સૌથી મોટો છે ? સિગ્મંડ ફ્રોઈડ
37.             કઈ બચાવપ્રયુક્તિમાં વ્યક્તિને જોખમ હોવા છતાં જોખમ છે જ નહિ એવું મનાવવાનો પ્રયત્ન કરે છે ?
  ઈનકાર કે અસ્વીકાર
38.            કઈ બચાવપ્રયુક્તિમાં વ્યક્તિ પોતાનું ગૌરવ હણાશે એવા ભયને લીધે આવેશોને અજ્ઞાત મનમાં ધકેલી દે છે ? દમન
39.            કઈ બચાવપ્રયુક્તિને ખોટાં ઉપજાવી કાઢેલાં બહાનાં કાઢવાની પ્રયુક્તિ કહે છે ? યૌક્તિકીકરણ
40.            વ્યક્તિ પોતાનામાં રહેલા આવેશો કોઈ બીજી વ્યક્તિમાં રહેલા છે એવું કઈ બચાવપ્રયુક્તિમાં જણાવે છે?
પ્રક્ષેપણ
41.            કઈ બચાવપ્રયુક્તિમાં પુરુષોને આકર્ષવા અતિશય ફેશન કરનારી સ્ત્રી ‘પુરુષોની ગંદી નજર’ની ફરિયાદ કરે છે ? પ્રક્ષેપણ
42.            ‘દ્રાક્ષ ખાટી છે’  એ કઈ બચાવપ્રયુક્તિનું ઉદાહરણ છે ? યૌક્તિકીકરણ
43.            કઈ બચાવપ્રયુક્તિમાં દુશ્મનનું બૂરું ઈચ્છનાર વ્યક્તિ દુશ્મનની સલામતી માટે વધુ ચિંતા વ્યક્ત કરે છે ? વિરુદ્ધ પ્રતિક્રિયા
44.            જે વ્યક્તિને સ્ત્રીઓની જાતીય સતામણી કરવાની ઈચ્છા થાય તે એના ઉકેલ તરીકે બીજાઓને બતાવવા જાતીય હુમલાખોરોથી મહિલાઓને બચાવવાની પ્રવૃતિ શરૂ કરે છે. આને કઈ બચાવપ્રયુક્તિ કહેવાય ?
વીરોધી ભાવધારણ
45.            કઈ બચાવપ્રયુક્તિમાં વ્યક્તિ પોતાના આક્રમકતાના આવેશને ઊંચા માર્ગે વાળવા લશ્કરમાં જોડાય છે. ?
ઊર્ધ્વીકરણ
46.            ફ્રોઈડ અજ્ઞાતમન સમજવાનો રાજમાર્ગ કોને ગણે છે ? સ્વપ્ન
47.            વ્યક્તિત્વનું ઊજળું અને સમાજ સ્વીકારે એવું પાસું કયું છે ? બુરખો
48.            વ્યક્તિત્વનું ક્રૂર અને દુષ્ટ પાસું કયું છે ? તમસ્
49.            પુરુષોના વ્યક્તિત્વનું જનાના પાસું કયું છે ? સ્ત્રૈણતા
50.            સ્ત્રીઓના વ્યક્તિત્વનું મર્દાના પાસું કયું છે ? પૌરુષ
51.            કોના મતે દરેક વ્યક્તિમાં પસંદ કરવાની અને સર્જવાની શક્તિ હોય છે ? એડલર
52.            કોના મતે બાળપણથી પ્રૌઢ વય સુધી વ્યક્તિત્વ આઠ તબક્કામાં વિકસે છે ? એરિક્સન
53.            સ્વસાર્થકતાનો સિદ્ધાંત કોણે આપ્યો છે ? મેસ્લો
54.            કયો અભિગમ જીવનનાં વિધાયક પાસાંની અગત્ય દર્શાવે છે ? માનવવાદી
55.            શાહીનાં ધાબાંની પ્રવિધિ કોણે વિકસાવી છે ? રોરશાક
56.            વ્યક્તિની સામાજિક આંતરક્રિયા શેમાં થાય છે ? જૂથ
57.            જૂથને વ્યવસ્થિત કે સંગઠિત બનાવવા શેની આવશ્યકતા છે ? ધોરણો
58.            પ્રતિષ્ઠિત જૂથનું સભ્યપદ શેમાં અભિવૃદ્ધિ કરે છે ? સ્વખ્યાલમાં
59.            જૂથના સભ્યોનું એકબીજાને વળગી રહેવાના વલણને શું કહે છે ? જૂથ સંશક્તિ
60.            જૂથ સંશક્તિનો અભ્યાસ કઈ પદ્ધતિ દ્વારા થાય છે ? સમાજમિતિ
61.            જૂથની કઈ બાબત સભ્યો વચ્ચેનું આવેગિક જોડાણ દર્શાવે છે ? સંલગ્નતા
62.            વ્યક્તિની સામાજિકતા, મૂલ્યો, વલણો, પ્રેરણાઓ અને આદર્શો કયા જૂથમાં વિકાસ પામે છે ? પ્રાથમિક
63.            કયા જૂથોમાં સભ્યો વચ્ચેના સંબંધો અવૈયક્તિક, પરોક્ષ અને અમુક સમય પૂરતા મર્યાદિત હોય છે ?
ગૌણ
64.            નીચેનામાંથી કયું અપૌચારિક જૂથ છે ? રાજકીય પક્ષ
65.            નીચેનામાંથી કયું અનૌપચારિક જૂથ છે ? કુટુંબ
66.            સામાજિક સુસાધ્યતા વિશે કોણે સંશોધનાત્મક અભ્યાસો કર્યા છે ? એફ.એચ.ઓલપોર્ટ
67.            સામાજિક કામચોરી અંગેના સંશોધનો કોણે કર્યા છે ? લેટની
68.            કોના અભ્યાસો એવું દર્શાવે છે કે સત્તાધીશ વડે હુકમો આપવામાં આવે તો સામાન્ય વ્યક્તિઓ નિર્દોષ વ્યક્તિને પણ ઈજા કરે છે ? મિલગ્રામ
69.            કયા નેતૃત્વનાં મુખ્ય લક્ષણોમાં વર્ચસ્વ અને આક્રમકતા હોય છે ? આપખુદ
70.            કયા નેતૃત્વનું મુખ્ય ધ્યેય ‘સર્વજન કલ્યાણ’ નું હોય છે ? લોકશાહી
71.            પોષક કાર્ય નેતૃત્વ શૈલીનો ઉલ્લેખ કોણે કર્યો છે ? જય બી.પી.સિંહા
72.            કયા પ્રકારનું નેતૃત્વ જૂથના સભ્યોના વૃદ્ધિ વિકાસને મદદ કરનારું છે ? પોષક કાર્ય
73.            કયા નેતૃત્વમાં નેતાની ભૂમિકા નિષક્રિય નિરીક્ષકની હોય છે ? મુક્ત
74.            નીચેનામાંથી કોને આપખુદ નેતા ગણવામાં આવે છે ? હિટલર
75.            નીચેનામાંથી કોને કરિશ્માતી નેતા ગણવામાં આવે છે ? મહાત્મા ગાંધી
76.            કયા નેતૃત્વમાં નેતા અનુયાયીઓને જૂથના કલ્યાણ માટે વ્યક્તિગત બલિદાન આપવાની પ્રેરણા આપે છે ? કરિશ્માતી
77.            કયા નેતાઓ સમાજમાં આમૂલ પરિવર્તન કે ક્રાંતિ લાવી શકે છે ? કરિશ્માતી
78.            કયા નેતાઓ પ્રત્યાયનની સર્વોત્તમ કુશળતા ધરાવતા હોય છે ? રૂપાંતરલક્ષી
79.            નીચેનામાંથી કયું મનોવલણનું લક્ષણ નથી ? કયારેક થયેલું વર્તન
80.            સંમિલિત મૂલ્યકરણની તુલાની રચના કોણે કરી છે ? લિકર્ટ
81.            શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ કયા મનોવૈજ્ઞાનિકે કર્યો છે ? પાવલોવ
82.            શેનાથી વિધાયક મનોવલણ વિકાસ પામે છે ? શાસ્ત્રીય અભિસંધાન
83.            માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ કોને માહિતી મેળવવાના સૌથી અગત્યના સાધન તરીકે સ્વીકારે છે ?
ટેલિવિઝન
84.            સ્ત્રી સ્વાતંત્ર્ય, પ્રેમલગ્ન અને છૂટાછેડા પ્રત્યેનાં મનોવલણોમાં કઇ ખાસિયતને કારણે પરિવર્તન આવતું નથી ? આંતરસંબંધ
85.            પૂર્વગ્રહ બાહ્ય વર્તનમાં અભિવ્યક્ત થાય ત્યારે શું કહેવાય ? ભેદભાવ
86.            જૂથ સંઘર્ષના ઉદ્દભવ માટેનાં પ્રયોગ કોણે કર્યા હતા ? મુઝાફર શેરીફ
87.            કઇ માનસિક પ્રક્રિયા દ્વારા માનવી સામાજિક જગત અને સામાજિક પરિસ્થિતિનો અર્થ કરે છે ?
સામાજિક બોધન
88.            આરોપણના સિદ્ધાંતનો સ્થાપક કોણ છે ? ફ્રીત્ઝ હાઇડર
89.            કાર્યકારણ આરોપણનું નવું પરિણામ કોણે ઉમેર્યું હતું ? વિનર
90.            મનોવલણની પ્રચલિત તુલા પદ્ધતિઓ કોણે વિકસાવી હતી ? થર્સ્ટોન
91.            આપણી જાત અને આપણા પર્યાવરણ વચ્ચે ચાલતી આંતરક્રિયાનું પરિણામ કયું છે ? સમાયોજન
92.            ધમકી, હતાશા કે સંઘર્ષની એવી પરિસ્થિતિ જે વ્યક્તિની શારીરિક કે માનસિક શક્તિ પર ભારરૂપ બને તેને શું કહે છે ? મનોભાર
93.            મૂલ્યાંકનને બે તબક્કાઓમા કોણે વર્ગીકૃત કર્યા છે ? રિચાર્ડ લેઝારસ
94.            એકલતા, સંબંધોમાં તિરાડ વગેરે કયા પ્રકારના મનોભારક કહેવાય ? સામાજિક
95.            પસ્તાવો, આઘાત વગેરે કયા પ્રકારના મનોભારક કહેવાય ? મનોવૈજ્ઞાનિક
96.            કયા શરીર વૈજ્ઞાનિકે સ્વયંસંચાલિત ચેતાતંત્રની સમગ્ર પ્રક્રિયાનું વૈજ્ઞાનિક વર્ણન કર્યું છે ? વોલ્ટર કેનન
97.            કયા પ્રકારના મનોભારની નિષેધક અસર સૌથી તીવ્ર અને હાનિકારક હોય છે ?
મોટા આઘાતજનક બનાવો
98.            કઇ પ્રતિક્રીયાથી આવેગાત્મક મનોભાર અને પીડામાં રાહત થાય છે ? રડવું
99.            મનોભારની શારીરિક પ્રતિક્રિયાઓની સમજૂતી કયા મનોવૈજ્ઞાનિકે સામાન્ય અનુકૂલન લક્ષણગુચ્છના સિદ્ધાંત વડે આપી છે ? હાન્સ સેલી
100.       અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો અભ્યાસી કોણ હતો ? હાન્સ સેલી
101.       કઇ કસરતો વ્યક્તિની સહનશક્તિ અને મનોભારના પ્રતિકારની શક્તિમાં વધારો કરે છે ? ધ્યાન ઝેન
102.       ‘મુક્ત રીતે તર્યા કરતી ચિંતા’ બીજા કયા નામથી ઓળખાય છે ? સામાન્યીકૃત વિકૃત ચિંતા
103.       કોના મત મુજબ સામાજિક વિકૃતભય પૌગંડાવસ્થા દરમિયાન વિકસે છે ? હિર્શફેલ્ડ તથા જેફરસન
104.       ‘કેટલીક વ્યક્તિઓ જાહેરમાં પ્રવચન કરતી વખતે ભય અનુભવે છે’ આ કયા પ્રકારનો ભય છે ?
 - સામાજિક વિકૃતમય
105.       રેલવે, ટ્રેન, એરોપ્લેન વગેરેના ભયનો સમાવેશ કયા પ્રકારના ભયમાં થાય છે ?
પરિસ્થિતિજન્ય વિકૃતમય
106.       વાવાઝોડાં, પાણી, ઊંચી જગ્યાના ભયનો સમાવેશ કયા પ્રકારના ભયમાં થાય છે ?
નૈસર્ગિક પર્યાવરણ સાથે સંબંધિત વિકૃતભય
107.       નૈસર્ગિક પર્યાવરણ સાથે સંબંધિત વિકૃતભયનું વર્ગીકરણ કોણે કર્યું છે ? ફેડરીક
108.       કૂતરા, સાપ, જીવજંતુ વગેરેના ભયનો સમાવેશ કયા પ્રકારના ભયમાં થાય છે ?
પ્રાણીઓ સાથે સંકળાયેલા ભય
109.       લોહી જોવાના પ્રસંગે ઊભા થતા ભયનો સમાવેશ કયા પ્રકારના ભયમાં થાય છે ? ઇજા સંબંધી ભય
110.       ‘કેટલીક વ્યક્તિઓ ટ્રાફિક જોઇને હેબતાઈ જાય છે.’ આ કયા પ્રકારનો ભય છે ? ખુલ્લી જગ્યાનો ભય
111.       ખૂબ જ પ્રિય વ્યક્તિની હત્યા કરી નાખવાના આવતા વિચારો કઇ વિકૃતિ કહેવાય ?
અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ
112.       વારંવાર હાથ ધોયા કરવાના આવતા વિચારો કઇ વિકૃતિ ગણાય ? અનિવાર્ય ક્રિયા દબાણ વિકૃતિ
113.       કયા પ્રકારની વિકૃતિ કયારેક વર્ષો સુધી ઓળખાયા વગરની રહે છે ? વિષણ્ણમનસ્ક
114.       ગંભીર પ્રકારનો મનોરોગ કયો છે ? વિકૃતિછિન્ન ભાવાત્મક વ્યક્તિત્વવાળી
115.       કઇ વિકૃતિ ધરાવનાર વ્યક્તિ શંકાશીલ, અવિશ્વાસુ જોવા મળે છે ? વ્યામોહાત્મક વ્યક્તિત્વવાળી
116.       કઇ વિકૃતિ ધરાવનાર વ્યક્તિ ઉત્સાહ વગરની, રમૂજીવૃતિ વિનાની જોવા મળે છે ?
 છિન્ન વ્યક્તિત્વવાળી
117.       કઇ વિકૃતિ ધરાવનાર વ્યક્તિ વર્તનની વિચિત્ર રીતો ધરાવતી હોય છે ?
- છિન્ન ભાવાત્મક વ્યક્તિત્વવાળી
118.       કઇ વિકૃતિ ધરાવનાર વ્યક્તિ વધારે પડતી અભિવ્યક્તિ કરનારી હોય છે ? દંભી વ્યક્તિત્વવાળી
119.       કઇ વિકૃતિ ધરાવનાર વ્યક્તિ પોતાની જાતના પ્રેમમાં હોય છે ? આત્મરત વ્યક્તિત્વવાળી
120.       કઇ વિકૃતિ ધરાવનાર વ્યક્તિ આંતરવૈયક્તિક સંબંધોમાં સ્થિરતા જાળવી શકતી નથી ?
  સીમારેખીય વ્યક્તિત્વવાળી
121.       કઇ વિકૃતિ ધરાવનાર વ્યક્તિ સામાજિક આંતરક્રિયાથી દૂર રહે છે ? પરિહારક વ્યક્તિત્વવાળી
122.       કઇ વિકૃતિ ધરાવનાર વ્યક્તિ પોતાના બધા જ અગત્યના નિર્ણયોની બાબતનાં બીજા પર આધાર રાખે છે ?  પરાવલંબી વ્યક્તિત્વવાળી
123.       કઇ વિકૃતિ ધરાવનાર વ્યક્તિ અસાયોજક, રૂઢ અને નવું ન સ્વીકારવાની વૃતિવાળી હોય છે ?
- અનિવાર્ય વિચાર કર્તૃત્વ દબાણ વ્યક્તિત્વવાળી
124.       કઇ વિકૃતિ ધરાવનાર વ્યક્તિ પોતાનો રોષ અને વેર આડકતરી રીતે વ્યક્ત કરે છે ?
નિષ્ક્રિય આક્રમક વ્યક્તિત્વવાળી
125.       કઇ વિકૃતિ ધરાવનાર વ્યક્તિ પોતાનાં હિતોનો અતિશય ભોગ આપી દે છે ?
સ્વપરાભવક વ્યક્તિત્વવાળી
126.       કોના મતે મનોપચાર એટલે રોગોને દૂર કરવાના ઈરાદા સાથે કરવામાં આવતી માનસિક ક્રિયાઓના ઉપાયોની ક્રિયા ? લેન્ડિસ અને બોલ્સ
127.       કોના મતે મનોપચારમાં મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓથી આવેગાત્મક અને અસમાયોજિત વર્તનનો ઉપચાર કરવામાં આવે છે ? કિસકર
128.       કયા તબક્કામાં મનોપચાર દર્દી સાથે સાયુજ્ય સ્થાપન કરે છે ? આરંભના તબક્કામાં
129.       કઇ ઉપચાર પદ્ધતિમાં દર્દીને બેભાન કરવામાં આવે છે ? ઈન્સ્યુલિન ઉપચાર
130.       કોણે વ્યાવસાયિક રીતે મગજના ખંડની વાઢકાપની શરૂઆત કરી ? મોનિઝે
131.       મનોગત્યાત્મક ઉપચાર પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી ? સિગ્મંડ ફ્રોઈડે
132.       કઇ ઉપચાર પદ્ધતિમાં સ્વપ્નોનું મનોવૈજ્ઞાનિક અર્થઘટન કરવામાં આવે છે ? મનોગત્યાત્મક ઉપચાર
133.       કોના મત અનુસાર ‘સ્વપ્નો એ અજાગ્રત મનના રાજમાર્ગો છે’ ? ફ્રોઈડ
134.       કોણે ઈ.સ. ૧૯૨૦માં મનોરોગોના ઉપચારમાં અભિસંભાનના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો હતો ?
જે.બી.વોટસન
135.       ઈ.સ. ૧૯૫૦માં ‘વાર્તનિક અભિગમ’ ને વર્તન ઉપચાર નામ કોણે આપ્યું ? લિન્ડસ્લે અને સ્કિનર
136.       વિકૃતિભય અને વર્તન ચિંતાની વિકૃતિમાં વાર્તનિક ઉપચારનો ઉપયોગ કયા ઉપચારકે કર્યો હતો ?
વોલ્પે
137.       વિસંવેદનીકરણ કરતાં સંપૂર્ણ વિપરીત પદ્ધતિ કઇ છે ? વિસ્ફોટ ઉપચાર
138.       કઈ પદ્ધતિમાં દર્દીને ચિંતા પ્રેરતી હોય તેવી વાસ્તવિક જીવનની પરિસ્થિતિનો સીધો અનુભવ કરાવવામાં આવે છે ? સ્વાનુભૂતિ
139.       કઈ ઉપચાર પદ્ધતિમાં દર્દીની સામે યોગ્ય વર્તનના નમૂનાઓનું પ્રદર્શન કરવામાં આવે છે ?
નિદર્શન પદ્ધતિ
140.       કઈ ઉપચાર પદ્ધતિ દ્વારા વ્યક્તિ પોતાના વાતાવરણ પર નિયંત્રણ રાખવાનું શીખી શકે છે ?
પ્રતીક વિનિમય
141.       બોધાત્મક ઉપચાર પદ્ધતિની શરૂઆત કોણે કરી હતી ? આલ્બર્ટ એલિસ અને અરોન બેક
142.       તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કોણે વિકસાવી છે ? એલિસ
143.       ‘યોગસૂત્ર’ ની રચના કોણે કરી છે ? મહર્ષિ પતંજલિ
144.       યોગમાં સંપૂર્ણ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા કઇ છે ? પ્રત્યાહાર
145.       મન અને શરીરને સ્થિર કરનાર ચોક્કસ પ્રકારની શારીરિક સ્થિતિની તરેહને શું કહે છે ? આસન
146.       શ્વાસને છાતીમાં ભરવાની ક્રિયાને શું કહે છે ? પૂરક
147.       માનવસર્જિક મૂર્ત અને અમૂર્ત સામગ્રીનો સમાવેશ શેમાં થાય છે ? સાંસ્કૃતિક પર્યાવરણ
148.       આબોહવા, ઉષ્ણતામાન, વરસાદ વગેરેનો સમાવેશ શેમાં થાય છે ? ભૌતિક પર્યાવરણ
149.       ધોરણો, રિવાજો, સમાજીકરણની પ્રક્રિયાઓ વગેરેનો સમાવેશ શેમાં થાય છે ? સામાજિક પર્યાવરણ
150.       કોણે જીવન અવકાશનો ખ્યાલ આપ્યો છે ? કર્ટ લેવિન
151.       કોણે પર્યાવરણને તેના ક્રમ પ્રમાણે પાંચ તંત્રોના ખ્યાલ દ્વારા સમજાવ્યું છે ? બ્રોનફેનબ્રેનરે
152.       અંગત જીવનમાં ઊણપ અને સામાજિક સંઘર્ષોમાં વધારો એ શેનું મહત્વનું પરિણામ છે ? ગીચતા
153.       કયો દેશ પૃથ્વી પરની વ્યાવસાયિક ઊર્જામાંથી પચીસ ટકા ઊર્જા વાપરે છે ? અમેરિકા
154.       મહાસાગરોના પાણીની સપાટી વધવાથી કયા દેશના ત્રણ ટાપુઓ પાણીની અંદર સમાઈ ગયા છે ?
માલદીવ
155.       હવામાં કયો વાયુ ઘટે તો વધુ વૃક્ષો ઉછેરવા પડે ? ઓક્સિજન
156.       સંયુક્ત રાષ્ટ્રોના અહેવાલ મુજબ પૃથ્વી પરનો કયો પ્રદેશ ત્રણ કિલોમીટર ઊંડા પ્રદૂષણથી લપેટાઈ ગયો છે ? દક્ષિણ એશિયા
157.       કયું પ્રદૂષણ ધ્યાનની એકાગ્રતા પર અસર કરે છે ? ઘોંઘાટ
158.       ૨૧૦૦ની સાલમાં પૃથ્વી પરની સપાટી પર સરેરાશ કેટલી ડિગ્રી ફેરનહીટ હવાનું તાપમાન વધી જશે ? ૩.૫
159.       તંત્રના બે પ્રકારો કોણે વર્ણવ્યા છે ? કાટ્ઝ અને કાહન
160.       એન્જિન ઈંધણ હોય ત્યાં સુધી ચાલે. આ સ્થિતિને શું કહેવાય ? ઊર્જા વિલય
161.       કયા કારણે વ્યક્તિઓ કોઈ એક પ્રવૃતિના અમુક ચોક્કસ કાર્યમાં નિષ્ણાત બને છે ? કાર્યવિશિષ્ટીકરણ
162.       કઇ બાબતોનો સીધો સંબંધ સંસ્થામાં ઉચ્ચ હોદ્દાથી નિમ્ન હોદ્દા સુધી અધીકારક્રમ સાથે છે ?
  આદેશ શૃંખલા
163.       શેના આધારે સંસ્થામાં વ્યવસ્થાપકોના સ્તરોની સંખ્યા નક્કી કરાય છે ? નિયંત્રણ વિસ્તાર
164.       કઇ સંરચનાને ‘સપાટ સંરચના’ કહે છે ? સરળ
165.       કઇ સંરચના પરિસ્થિતિને ઝડપથી પ્રતિભાવ આપે છે ? સરળ
166.       કઇ સંરચનામાં તેનાં રોજિંદા કાર્યો પણ વિશિષ્ટીકરણ, નિયમોનાં ઔપચારીક માળખા અને કાર્યોને આવરી લેતી પ્રવૃતિઓ વડે જ પાર પડાય છે ? અમલદારશાહી
167.       આધુનિક સમયમાં મોટા ભાગની સંસ્થાઓમાં કઇ સંરચના પ્રચલિત છે ? અમલદારશાહી
168.       વિજ્ઞાપન સંસ્થાઓ, હોસ્પિટલો, યુનિવર્સિટીઓ વગેરે કઇ સંરચનાઓ અપનાવે છે ? સમચોરસીય
169.       અસરકારક ધ્યેયપ્રાપ્તિ માટે શું આવશ્યક છે ? સંગઠન
170.       કર્મચારીની પ્રવૃતિઓની તુલના, મૂલ્યાંકન અને નિયમનનો સમાવેશ શેમાં થાય છે ? નિયંત્રણ
171.       કોણે વ્યવસ્થાપકો માટેની ૧૦ ભૂમિકાઓ તારવી છે ? મિન્ટ્ઝબર્ગ  
172.       કઇ પદ્ધતિનો ઉપયોગ વિશેષરૂપે બૌદ્ધિક કક્ષા, પ્રેરણા અને આંતરવૈયક્તિક કૌશલ્યોના માપન માટે કરાય છે ? મુલાકાત  
173.       નીચેનામાંથી કઇ પ્રગટ સમસ્યા છે ? ગરીબી
174.       નીચેનામાંથી ત્રીજી કક્ષાની સામાજિક સમસ્યા કઇ છે ? બાળગુનેગારી
175.       નીચેનામાંથી બીજી કક્ષાની સામાજિક સમસ્યા કઇ છે ? ગંદા વસવાટો
176.       કોણે તેહરીબંધ યોજનાને પર્યાવરણનું નિકંદન કાઢનારી ગણી છે ? સુંદરલાલ બહુગુણા
177.       કયા દ્રષ્ટિબિંદુ પ્રમાણે જનસંપર્કનાં ઘણાં માધ્યમોમાં દર્શાવાતી ‘અર્ધનગ્નતા’ ને સામાજિક સમસ્યા ગણી શકાય ? મૂલ્યલક્ષી ધોરણાત્મક
178.       ‘ભ્રષ્ટાચાર’ એ સામાજિક સમસ્યા કયા દ્રષ્ટિબિંદુથી કહેવાય છે ? આત્મલક્ષી
179.       કયા દ્રષ્ટિબિંદુ પ્રમાણે ‘આતંકવાદી સંગઠનો’ એ સામાજિક સમસ્યા છે ? કાર્યાત્મક
180.       કયા દ્રષ્ટિબિંદુ પ્રમાણે ‘હિંસા અને બળાત્કાર’ એ સામાજિક સમસ્યા છે ? વસ્તુલક્ષી
181.       પાયાની જરૂરિયાતો સંતોષવાની સમસ્યા કઇ છે ? સલામતીની
182.       સામાજિક બાબતો અંગેની સમસ્યા કઇ છે ? અતિશય વસતી
183.       નાગરિકોના વર્તન અંગેની સમસ્યા કઇ છે ? રાષ્ટ્રીય ચારિત્ર્યનો અભાવ
184.       સરકારી સમસ્યાઓ કઇ છે ? સંસાધનોની વહેંચણીમાં વ્યક્તિગત અન્યાય
185.       સંયુક્ત રાષ્ટ્રની વિકાસ સંસ્થાના માનવવિકાસ આંક પ્રમાણે ૧૬૨ દેશોમાં ભારત કયા ક્રમે છે ?
૧૧૫માં ક્રમે
186.       કઇ સમસ્યા તુલનાત્મક આર્થિક ખ્યાલ છે ? ગરીબાઈ
187.       કઇ પરિસ્થિતિ વ્યક્તિને ઇચ્છા પ્રમાણે જીવન જીવવાના સાર્થ્યથી વંચિત રાખે છે ? ગરીબાઈ
188.       કઇ સમસ્યામાં આર્થિક, સામાજિક અને મનોવૈજ્ઞાનિક ઘટકોનું સંયોજન થાય છે ?
ગરીબાઈ અને સામાજિક ગેરલાભ
189.       કઇ પ્રેરણાને લીધે ગરીબ વ્યક્તિ ગજા બહારનું જોખમ લે છે ? સિદ્ધિની નીચી પ્રેરણા
190.       વિનોબા ભાવેએ ગરીબોને મદદ કરવાની કઇ બિનસરકારી પ્રવૃતિ કરી હતી ? ભૂદાન ચળવળ
191.       રાષ્ટ્રીયતાનું મૂળ કયું છે ? સંલગ્નતાની લાગણી
192.       કોના મત મુજબ જૂથો વચ્ચેના તનાવનો ઉકેલ જૂથની અંદરના પ્રસન્ન અને પરોપકારી વ્યક્તિઓ વડે જ આવી શકે છે ? આલપોર્ટ
193.       ‘સેવા’ નામનું સ્વરોજગાર કરતી સ્ત્રીઓનું સહકારી મંડળ કયા રાજયમાં છે ? ગુજરાત
194.       કયા માધ્યમે દુનિયાના ખૂણેખૂણેથી માહિતીના દરવાજા (જ્ઞાનવિસ્ફોટ) ખોલી દીધા છે ? ઇન્ટરનેટ
195.       રાષ્ટ્રીય એકમો માટે જીવોમાં કઇ લાગણી વિકસાવવી જરૂરી છે ? સંલગ્નતાની લાગણી
196.       કયા પર્યાવરણવાદી ‘ચીપકો આંદોલન’ ચલાવે છે ? સુંદરલાલ બહુગુણા
197.       વ્યક્તિઓને મૂંઝવતી માનસિક સમસ્યાઓના ઉકેલ માટે મનોવિજ્ઞાનની કઇ શાખા અસ્તિત્વમાં આવી છે ? સલાહ
198.       મૂંઝાયેલી વ્યક્તિને શું કહેવામાં આવે છે ? સલાહાર્થી
199.       મૂંઝવણ અનુભવતી વ્યક્તિને સહાય કરવાનું કાર્ય કોણ કરે છે ? સલાહકાર
200.       સલાહકાર સલાહાર્થી પ્રત્યે કઇ લાગણી બતાવી તેનો વિશ્વાસ જીતી શકે છે ? પરાનુભૂતિ
201.       મનોવૈજ્ઞાનિક લક્ષણોને માપદંડથી માપવાનો પ્રથમ પ્રયત્ન કોણે કર્યો ? સર ફ્રાન્સિસ ગાલટન
202.       મનોવૈજ્ઞાનિક લક્ષણો માપવા માટેની મનોવિજ્ઞાનની શાખાને શું કહે છે ? મનોમાપન  
203.       મનોમાપનનો સૌપ્રથમ પ્રયત્ન કયા મનોવિજ્ઞાનીએ કર્યો ? ફ્રાન્સિસ ગાલ્ટને
204.       કસોટીકરણમાં સંચાલન કરનાર અધિકારીને શું કહે છે ? પરીક્ષક
205.       શેના વિના કોઇ પણ પ્રકારના સામાજિક જીવનની કલ્પના થઇ શકતી નથી ? પ્રત્યાયન
206.       અર્થનું સંક્રમણ અને તેની સમજણ શેમાં અભિપ્રેત છે ? પ્રત્યાયન  
207.       વ્યક્તિને હૂંફ, આશ્વાસન, વિશ્વાસ અને ખાતરીનો અનુભવ કરાવવા માટે અગત્યનું વાહક કયું છે ?
સ્પર્શ
208.       મનોવિજ્ઞાનીઓના મત મુજબ મુલાકાત વિશેના પચાસ ટકા નિર્ણયો કયારે લેવાઈ જાય છે ?
પ્રથમ આઠ સેકન્ડમાં
209.       પ્રાથમિક સ્તરની માપનતુલા કઈ છે ? નામલક્ષી
210.       કઈ તુલા ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે લક્ષણની ઓળખ માટે પ્રયોજાય છે ? નામલક્ષી
211.       વર્ગમાં વિદ્યાર્થીઓને રોલનંબર આપવા માટે કઇ તુલાનો ઉપયોગ થાય છે ? નામલક્ષી
212.       નામલક્ષી માપનો કયા મનોવૈજ્ઞાનિકો માટે ઉપયોગી છે ? સમાજ
213.       વર્ગમાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણને આધારે તેમને ક્રમમાં ગોઠવવા કઇ તુલાનો ઉપયોગ થાય છે ?
ક્રમલક્ષી
214.       કઇ તુલામાં માપનના સમાન એકમોનો ઉપયોગ થાય છે ? મધ્યાંતરલક્ષી
215.       બુદ્ધિમાપન અને બુદ્ધિકસોટી એ કઇ તુલાનું ઉદાહરણ છે ? મધ્યાંતરલક્ષી
216.       કઇ તુલા વધુ ચોકસાઇ ધરાવતું અને અસરકારક માપન છે ? ગુણોત્તરલક્ષી
217.       કયા આલેખ નામલક્ષી કે ક્રમલક્ષી માપનતુલાઓ દ્વારા પ્રાપ્ત થયેલ માહિતીનું વિતરણ દર્શાવે છે ?
પટ્ટી આલેખ
218.       મધ્યવર્તી સ્થિતિના કયા માપને સરાસરી પણ કહે છે ? મધ્યક  
219.       મધ્યવર્તી સ્થિતિના પ્રાપ્તાંકોની શ્રેણીમાં કયો પ્રાપ્તાંક એવો છે જેની નીચે અડધા પ્રાપ્તાંક અને ઉપર અડધા પ્રાપ્તાંક રહેલા હોય છે ? મધ્યસ્થ
220.       પ્રાપ્તાંકોની શ્રેણીમાં જે પ્રાપ્તાંક સૌથી વધુ વખત આવ્યો હોય તેને શું કહેવામાં આવે છે ? બહુલક
221.       બે ચલ વચ્ચેના સંબંધને શું કહે છે ? સહસંબંધ  
222.       સહસંબંધના સંખ્યાત્મક માપને શું કહેવામાં આવે છે ? સહસંબંધાંક
223.       બુદ્ધિ, મનોવલણો કે અભિરુચિ જેવાં લક્ષણોના માપનમાં કઇ તુલાનો ઉપયોગ થાય છે ?
મધ્યાંતરલક્ષી
224.       કઇ તુલા નિરપેક્ષ કે વાસ્તવિક શૂન્ય બિંદુ પર આધારિત છે ? ગુણોત્તરલક્ષી
225.       પ્રાપ્તાંકોના સરવાળાનું પ્રતીક જણાવો. -
226.       મધ્યકની સંજ્ઞા શોધો. -
       બાળક બે વર્ષે ૨૭૨ શબ્દો બોલી શકે.
       બાળક ૫ વર્ષે ૨,૦૦૦ શબ્દો બોલી શકે.
       બાળક ૧૨ વર્ષે ૧૦,૦૦૦ શબ્દો બોલી શકે.
મનોવિજ્ઞાન
       મનોવૈજ્ઞાનિક બાબતો વિશેનાં ખ્યાલ માનવ ઉત્પતિ સાથે જોડાયેલ છે.
       ઈતિહાસ મનોવિજ્ઞાન માટે
          Psychology શબ્દ રૂડાલ્ફ
                                    લેટિન શબ્દ Psyche + Logos
                                                આત્મા   વિજ્ઞાન
                                                એટલે કે આત્માનો અભ્યાસ કરતું વિજ્ઞાન
            મન એ વિવિધ માનસિક શક્તિઓનો સમૂહ છે આ પ્રમાણે મગજના જુદા જુદા વિભાગોમાં માનસિક શક્તિઓ ગોઠવાયેલી છે.
       ભાષામાં આધુનિક મનોવિજ્ઞાનનો વિકાસ
-          કોલકતા યુનિ. તત્વજ્ઞાન વિભાગે અભ્યાસક્રમમાં જોડયો.
-          ૧૯૦૫ માં બીજેન્દ્રનાથ સીલ દ્વારા મનોવિજ્ઞાનની પ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કોલકતા યુનિ. ખાતે કરી. શ્રી બેનર્જીએ મનોવિજ્ઞાનનાં અભ્યાસની સૌપ્રથમ રૂપરેખા તૈયાર કરી.
-          ૧૯૧૬માં અલગ વિભાગ તરીકે કોલકતા યુનિ. માં અધ્યક્ષપદ ર્ડા. એન. એ. સેનગુપ્તાએ સંભાળ્યો.
-          ર્ડા. સિગ્મંડ ફ્રોઈડના મનોવિશ્લેષણવાદથી પ્રભાવિત શેખરબોઝને ભારતની મનોવિજ્ઞાન વિષયમાં સૌપ્રથમ Ph.D ની પદવી એનાયત કરવામાં આવી.
-          ગુજરાતી ર્ડા. ધીરેન્દ્ર મહેતાએ જર્મનીમાં ર્ડા. ફ્રોઈડના હાથ નીચે તાલીમ લીધી.
       શિક્ષણમાં હું મનોવિજ્ઞાન પ્રયોજીશ.     - પેસ્ટોલોજી
                                                                       
મનોવિજ્ઞાનનાં સંપ્રદાયો અને વિચારધારાઓ
1. રચનાવાદ આ વિચારધારા અન્વયે વ્યક્તિની લાગણીઓનો અભ્યાસ થાય છે.                
- રચનાવાદનાં વિકાસમાં વિલ્હેમ વુન્ટ અને એડવર્ડ ટિત્શેનર નો ફાળો નોંધપાત્ર છે.
2. કાર્યવાદ - વ્યક્તિ પોતાનાં વાતાવરણ સાથે અસરકારક સમાયોજન માટે પ્રયાસો કરે તે મનોવિજ્ઞાનના અભ્યાસનો વિષય છે.
- કાર્યવાદનાં વિકાસમાં વિલિયમ જેમ્સ, જ્હોન ડ્યૂઈ, એન્જલ અને કારનો ફાળો નોંધપાત્ર છે.
3.વર્તનવાદ - અમેરિકામાં વોટસને રચનાવાદ અને તેની આંતર નિરીક્ષણની પદ્ધતિને અવૈજ્ઞાનિક ઠરાવીને તેનો જોરશોરથી વિરોધ કર્યો, અને કેવળ બાહ્ય વર્તનને મનોવિજ્ઞાનનું વિષયવસ્તુ બનાવ્યું. તેથી તે સંપ્રદાય વર્તનવાદ કહેવાયો.
4. સમષ્ટિવાદ - જર્મનીમાં લગભગ ૧૯૧૨માં આ વિચારધારા વિકાસ પામી. તેનાં મૂળમાં વર્ધાઇમર, કોફકા, અને કોહલરની ત્રિપુટીએ કરેલો ફી ફિનોમિનન તરીકે જાણીતા પ્રયોગ રહેલો છે.
5. મનોવિશ્લેષણવાદ - મનો વિશ્લેષણવાદનો જન્મ વિયેનામાં થયો. મનોવિશ્લેષણના પ્રણેતા ડૉ.સિગ્મંડ ફ્રોઈડ પોતે વ્યવસાયે તબીબ અને મનોચિકિત્સક હતાં. તેમણે માત્ર ચેતનાને અસંકુચિત ગણાવી અને અચેતન મનનો ખ્યાલ આપ્યો.
·        મનોવિજ્ઞાનનો ઈતિહાસ
1.       પ્લેટો                                          -          તત્ત્વજ્ઞાન
2.        એરિસ્ટોટલ                                  -          તત્ત્વજ્ઞાન
                                                        સાહચર્યતાં સિદ્ધાંત
3.        મ્યુલર                                         - મનોભૌતિક શાસ્ત્ર
4.        અર્નસ્ટ વેબર                                -         મન
                                                         શરીરનાં સંબંધ
                                                             અંગેનાં પ્રયોગો
5.        ગુસ્તાવ ફેકનર                                  -       મન
                                                            શરીરનાં સંબંધ
                                                              અંગેનાં પ્રયોગો
6.        વિલ્હેમ વુન્ટ                                 - મનોવૈજ્ઞાનિકની
                                                          સૌપ્રથમ
                                                         પ્રયોગશાળા સ્થાપી.
7.        જ્હોન ડ્યૂઈ                                  -          કાર્યવાદ
8.        જે.બી.વોટસન                              -          વર્તનવાદ
9.        સિગ્મંડ ફ્રોઈડ                                -  મનોવિશ્લેષણવાદ
10.      ક્રીયાત્મક સંશોધન                         -  ર્ડા. સ્ટીફન કોર
11.      બોધાત્મક વિકાસના તબક્કા -          જિન પ્રિયાજે
12.      જ્ઞાનાત્મક વિકાસના તબક્કા -          બેન્જામીન બ્લૂમ
13.      પ્રયોગોના પિતા                 -          વિલ્હેમ વુંટ

14.      શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા -        પેસ્ટોલોજી

Home

Wel Come to Astha Academy આસ્થા એકેડમીનું નવું અપડેટેડ મટેરીયલ, ફ્રી ટેસ્ટ અને વિડિયો લેક્ચર્સ હવે આપને નવી વેંબસાઈટ પર મળી જશે Astha ...